________________
૧૨૪
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૪૩૦. ૬. માર્ગઓવાળા ભાવે કેટલા? ઉત્તર ઃ ૬ ભાવે હોય છે. અચક્ષુદર્શન, ક્ષયપશમ ભાવે ૫ દાનાદિ લબ્ધિઓ. પ્રશ્ન ૧૪૩૧, ૫૫ માર્ગણવાળા ભાવે કેટલા? ઉત્તર : ચાર ભાવે હોય છે. ક્રોધ, માન, માયા, નપુંસકેદ. પ્રશ્ન ૧૪૩૨, ૫૩ માર્ગણવાળા ભાવે કેટલા? ઉત્તર : આવા ભાવે ૩ હોય છે. કૃષ્ણ લેશ્યા, નીલ લેડ્યા, કાપિત લેશ્યા. પ્રશ્ન ૧૪૩૩ કેઈપણ પ૧ માર્ગણાવાળા ભાવે કેટલા હોય ? ઉત્તર : બે હૈય છે. તિર્યંચગતિ, ચક્ષુદર્શન. પ્રશ્ન ૧૪૩૪. કેઈપણ ૪૬ માર્ગણવાળા ભાવો કેટલા? ઉત્તર : ૩ હેય છે. મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, શુકલ લેગ્યા. પ્રશ્ન ૧૪૩૫. કેઈપણ ૪૫ માર્ગણવાળા ભાવે કેટલા? ઉત્તર : આવા ભાવો ૨ હોય છે. મતતરે ૪. અજ્ઞાન તથા પુરૂષદ. મતાંતરે મતિ-શ્રત અજ્ઞાન સાથે. પ્રશ્ન ૧૪૬. કેઈપણ ૪૪ માર્ગણવાળા ભાવે કેટલા? ઉત્તર : આવા ૬ ભારે હોય છે. મતિ, ચુત, અવધિજ્ઞાન, અવધિદર્શન, મિથ્યાત્વ, સ્ત્રીવેદ. પ્રશ્ન ૧૪૩૭. કેઈપણ ૪૩ માર્ગણવાળા ભાવે કેટલા? ઉત્તર ઃ આવા ભાવે ૬ હોય છે. મતિ, કૃત, અવધિજ્ઞાન, અવધિદર્શન, ક્ષાયિક સમક્તિ, અભવ્ય. પ્રશ્ન ૧૪૩૮. કેઈપણ ૩૯ માર્ગણાવાળા ભાવે કેટલા? ઉત્તર : આવા ભાવ ૨ છે. ચોપશમ સમિતિ, દેવગતિ,
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org