SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૪૦૭. દેશવિરતિ ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટે ? ઉત્તર : ૩૩ માર્ગણાઓ ઘટે છે. મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચ.જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, દેશવિરતિ સંયમ, ક દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ–પશમ-ક્ષાયિક સમકિત, સની તથા આહારી. તે પ્રશ્ન ૧૪૦૮. સર્વવિરતિ ભાવમાં કેટલા માર્ગણાઓ ઘટે છે? ઉત્તર : ૩૭ માર્ગણાઓ ઘટે છે. મનુષ્યગતિ, પંચે જાતિ, ત્રસકાય, કે યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, (દેશવિરતિ-અવિરતિ સિવાય) ૩ દર્શન, દ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષેપશમ-ક્ષાયિક સમકિત સની તથા આહારી, પ્રશ્ન ૧૪૦૯. અજ્ઞાન ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટે ? ઉત્તર : ૪૫ માણાઓ ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ર દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, સન્ની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૪૧૦ અસિદ્ધ ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટે ? ઉત્તર : બાસઠ બાસઠ માર્ગણાઓ ઘટે છે. પ્રશ્ન ૧૪૧૧. અસંચમ ભાવમાં કેટલી માગણીઓ ઘટે? ઉત્તર : ૫૪ માગણીઓ ઘટે છે. જ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિપતિ, દેશવિરતિ, સંયમ, ૩ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સની, અસની, આહારી તથા અનાહારી. - પ્રશ્ન ૧૪૧૨. મિથ્યાત્વ ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : ૪૪ માર્ગણાઓ હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, દ કાય, 8 મેગ, ક વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન, ૬ લેયા, ભવ્ય, અભવ્ય, મિથ્યા, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy