________________
૧૧૮
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૩. ક્ષાયિક સમક્તિ ભાવમાં કેટલી માર્ગણાઓ હોય?
ઉત્તર : ૪૩ માર્ગણાઓ હોય છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, કે યેગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેગ્યા, ભવ્ય, ક્ષાયિક સમતિ, સની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૧૩૯૭ ક્ષાયિક ચરિત્ર ભાવને વિષે કેટલી માર્ગણીઓ હોય?
ઉત્તર : ૨૨ માર્ગણાઓ હોય છે. મનુષ્ય ગતિ, પશે. જાતિ, ત્રસકાય, ૩યેગ, ૫ જ્ઞાન, યથાખ્યાત ચરિત્ર, ૪ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમક્તિ, સન્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૧૩૯૮, કેવલ જ્ઞાન તથા કેવલદર્શન ભાવમાં કેટલી માર્ગણાઓ હોય?
ઉત્તર , ૧૫ માર્ગણાઓ હોય છે. મનુષ્ય જાતિ, પંચે. જાતિ, ત્રસકાય, 3 ભેગ, કેવલ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન, શુક્લ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૧૩૯૯ક્ષાયિક પાંચ દાનાદિ લબ્ધિઓને ભાવેને વિષે કેટલી માગણાઓ હોય?
ઉત્તર : ૧૫ માર્ગણાઓ હોય છે. મનુષ્ય ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ગ, કેવલ જ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન, શુક્લ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમક્તિ, સની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૧૪૦૦. મતિ, શ્રત, અવધિ એ ત્રણ જ્ઞાન તથા અવધિ દર્શન ભાવમાં કેટલી માગણીઓ હોય?
ઉત્તર : આ ભાવમાં ૪૩ અથવા ૪૪ માર્ગણાઓ હોય છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, કે દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશામ–ક્ષપશમ-ક્ષાયિક સમક્તિ, સન્ની, આહારી તથા અનાહારી અથવા મિશ્ર સમક્તિ સાથે ગણતાં ૪૪ થાય છે.
પ્રશ્ન ૧૪૦૧, મન:પર્યવ જ્ઞાન ભાવમાં કેટલી માર્ગણુઓ ઘટે ? ઉત્તરઃ ૩૭ માગણીઓ ઘટે છે. મનુષ્ય ગતિ, પંચે. જાતિ,
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org