________________
૧૧૬
ચતુર્થ કર્મગ્રંથ
આ પ્રશ્ન ૧૩૭૮. કેઈપણ ૩૭ ભાવ ઘટે એવી માગણીઓ કેટલી ?
ઉત્તર : એવી બે માર્ગ છે : દેવગતિ તથા ઉપશમ સમકિત માર્ગણા.
પ્રશ્ન ૧૩૭૯. કેઈપણ ૩૪ ભાવે ઘટે એવી માગણીઓ કેટલી ?
ઉત્તર : એવી માર્ગણાઓ સાત હોય છે : ૩ અજ્ઞાન, સામાયિક, છેદેપસ્થાપનીય ચારિત્ર, દેશવિરતિ અને મિથ્યાત્વ સમકિત માર્ગણા.
પ્રશ્ન ૧૩૮૦. કેઈપણ ૩૩ ભાવ ઘટે એવી માર્ગણાઓ કેટલી?
ઉત્તર : એવી માર્ગ ૩ હોય છે : નરકગતિ, અભવ્ય તથા મિશ્ર સમક્તિ માર્ગણું.
પ્રશ્ન ૧૩૮૧. કેઈપણ કર ભાવો ઘટે એવી માર્ગણાઓ કેટલી? * ઉત્તર : એવી બે માણા હોય છે : પરિહાર વિશુદ્ધ ચારિત્ર તથા સાસ્વાદન સમક્તિ. I પ્રશ્ન ૧૩૮૨. કોઈપણ ૨૪ ભાવ ઘટે એવી માગણીઓ કેટલી?
ઉત્તર : એવી ચાર માર્ગણાઓ હોય છે. બેઈન્દ્રિય, ઈન્દ્રિય, તેઉકાય, વાયુકાય.
પ્રશ્ન ૧૩૮૩ કોઈપણ રપ ભાવ ઘટે એવી માગણએ કેટલી?
ઉત્તર : એવી પાંચ માર્ગ ણાઓ હોય છે એકેન્દ્રિય-ચઉરીન્દ્રિય જાતિ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય.
પ્રશ્ન ૧૩૮૪. કોઈપણ ૧૩ ભાવો ઘટે એવી માગણીઓ કેટલી? ઉત્તર : એવી બે માર્ગણાઓ હોય છે. કેવલજ્ઞાન, કેવલદર્શન. પ્રશ્ન ૧૩૮પ. પ૦ ભાવ ઘટી શકે તેવી માગણીઓ કેટલી ? ઉત્તર: તેવી એક મનુષ્યગતિ માર્ગણા છે. પ્રશ્ન ૧૩૮૬ ૪૭ ભાવ ઘટી શકે તેવી માગણીઓ કેટલી ? . ઉત્તર : તેવી માગણા બે હાય છે: (૧) શુક્લ લેયા, અનાહારી. પ્રશ્ન ૧૩૮૭. ૪૫ ભાવે હેય, એવી માર્ગ બાઓ કેટલી? ઉત્તર એવી એક માર્ગણું ૧ ક્ષાયિક સમક્તિ છે.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org