SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૧૫ પ્રશ્ન ૧૩૭૦. અનાહારી માર્ગણામા ભાવેના કેટલા ભેદે હૈય? ઉત્તર : ૪૭ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણામિક ૦ ૯ ૧૪ ૨૧ ૩ = ૪૭ ક્ષપશમ ૧૪ : કે જ્ઞાન, ૨ દર્શન (અચક્ષુ, અવધિદર્શન) ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમક્તિ, ૩ અજ્ઞાન. પ્રશ્ન ૧૩૭૧. સઘળાય ભાવેનાં ભેદે ઘટે એવી માગણએ. કેટલી? ઉત્તર : એવી માગણીઓ ૭ છે : પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ત્યાગ, સની તથા આહારી. પ્રશ્ન ૧૩૭૨. કઈ પણ પર ભેદે ઘટે એવી માર્ગ કેટલી? ઉત્તર : એવી એક ભવ્ય માર્ગ છે. પ્રશ્ન ૧૩૭૩. કઈ પણ બેતાલીસ ભાવે ઘટે એવી માણાએ કેટલી ? ઉત્તર એવી માર્ગણાએ બે છે: ચક્ષુદર્શન તથા અચક્ષુદર્શન. પ્રશ્ન ૧૩૭૪. કઈ પણ બેતાલીસ ભાવ ઘટે એવી માગણીઓ કેટલી ? ઉત્તર એવી ૭ માર્ગણાઓ છે : ૩ વેદ, તથા ૪ કષાય માગણ. પ્રશ્ન ૧૩૭પ. કઈ પણ ચાલીસ ભાવે ઘટે એવી માગણીઓ કેટલી ? ઉત્તર : એવી ચાર માર્ગણાઓ છે. પહેલા ત્રણ જ્ઞાન તથા અવધિદર્શન. પ્રશ્ન ૧૩૭૬. કઈ પણ ૩૯ ભાવો ઘટે એવી માગણીઓ કેટલી? ઉત્તર : એવી ૪ માર્ગ છે: તિર્યંચગતિ તથા પહેલી ત્રણ લેડ્યા. પ્રશ્ન ૧૭૭ કેઈપણ ૩૮ ભાવે ઘટે એવી માર્ગણાઓ કેટલી? ઉત્તર : એવી માર્ગણાએ બે છે: તેજલેડ્યા તથા પઘલેડ્યા. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy