________________
- ચતુર્થ કર્યો ઉપશમ સાયિક ક્ષે પશમ ઔયિક પારિવામિક , ૧ ૧ ૧૮ ૧પ ૩ = ૩૮
ઔદયિક ૧૫ : નરકગતિ, કૃષ્ણ, નીલ, કાપત પધ, શુકલ લેડ્યા સિવાય.
પ્રશ્ન ૧૩૭. પા લેણ્યા માર્ગણામાં ભાવના કેટલા ભેદે હેય?
ઉત્તર : ૩૮ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પારિણમિક
૧ ૧ ૧૮ ૧પ ૩ = ૩૮ : ઔદયિક ૧૫ : નરકગતિ, કૃષ્ણ, નીલ, કાપિત, તેજે, શુકલ લેશ્યા સિવાય. . પ્રશ્ન ૧૩૫૮. શુકલ લેણ્યા માર્ગણમાં ભાવના કેટલા ભેદ ઘટે?
ઉત્તર : ૪૭ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષેપશમ ઔદયિક પરિણામિક
૯ ૧૮ ૧૫ ૩ = ૪૭ ઔદયિક ૧૫ : નરકગતિ, કૃષ્ણાદિ પાંચ લેડ્યા સિવાય જાણવા. પ્રશ્ન ૧૩૫૯ ભવ્ય માગણામાં ભાવોના કેટલા ભેદ હોય?
ઉત્તર : પર ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયપશમ ઔદયિક પરિણામિક ૨ - ૯ ૧૮ ૨૧ ૨ = પર
પારિણમિક ૨ઃ જીવત્વ અને ભવ્યત્વ. પ્રશ્ન ૧૩૬૦. અભવ્ય માર્ગણામાં ભાવના કેટલા ભેદો હોય ?
ઉત્તર : ૩૩ ભેદો હોય છે. ઉપશમ ક્ષાયિક ઉપશમ ઔદયિક પરિણામિક
ક્ષયે પશમ ૧૦ : ૩ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિ લબ્ધિઓ. પરિણામિક ૨ : અભવ્યત્વ, જીવ7.
પ્રશ્ન ૧૩૬૧, ઉપશમ સમતિ માર્ગણામાં ભાવના કેટલા ભેદે હોય?
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org