________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૧૩
ઉત્તર : ૩૭ ભેદ હોય છે ઉપશમ ક્ષાયિક ક્ષેપશમ ઔદયિક પરિણામિક ૨ ૦ ૧૪ ૧૯ ૨ = ૩૭
યોપશમ ૧૪ : ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, દેશવિરતિ, સર્વવિરતિ.
ઔદયિક ૧૯ : મિથ્યાત્વ તથા અજ્ઞાન વિના જાણવા. પરિણામિક ૨ : ભવ્યત્વ, જીવ7.
પ્રશ્ન ૧૩૬૨. પશમ સમક્તિ માર્ગણામાં ભાવનાં કેટલા ભેદો હોય?
ઉત્તર : ૩૬ ભેદ હોય છે. ક્ષેપશમ ક્ષાયિક ક્ષેપશમ ઔદયિક પરિણામિક
૦ ૦ ૧૫ ૧૯ ક્ષેપશમ ૧૫ : ૩ અજ્ઞાન સિવાય જાણવા.
ઔદયિક ૧૯ : મિથ્યાત્વ, અજ્ઞાન એ બે સિવાય જાણવા. પરિણામિક ૨ : ભવ્યત્વ, જીવત્વ. પ્રશ્ન ૧૩૬૩. ક્ષાયિક સમકિત માર્ગણામાં ભાવના કેટલા ભેદ
ઘટે?
ઉત્તર : ૪૫ ભેદો ઘટે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પરિણામિક ૧ ૯ ૧૮ ૧૯ ૨ = ૪પ ઉપશમ ૧ : ઉપશમ ચારિત્ર.
પશમ ૧૪ : ૩ અજ્ઞાન, પશમ સમક્તિ સિવાયના જાણવા.
ઔદયિક ૧૯ : મિથ્યાત્વ, અજ્ઞાન એ બે સિવાયના જાણવા. પરિણામિક ૨ : ભવ્યત્વ, જીવત્વ. પ્રશ્ન ૧૩૬૪, મિશ્ર સમકિત માર્ગણામાં ભાવના કેટલા ભેદે
હોય ?
ઉત્તર : ૩૩ ભેદો હોય છે.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org