SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ મિક ઉપશમ ભાયિક પરામિક ઔદયિક પારિમિક ૨ ૨ ૧૫ ૧૯ ૨ = ૪૦ ક્ષપશમિક ૧૫ : ૩ અજ્ઞાન સિવાયના જાણવા. ઔદયિક ૧૯ઃ અજ્ઞાન તથા મિથ્યાત્વ સિવાયના જાણવા. પ્રશ્ન ૧૩૫ર કેવલદર્શન માર્ગણામાં ભાવના કેટલા ભેદો હોય ? ઉત્તર : ૧૩ ભેદે અથવા ૧૪ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પરિણામિક - ૯ ૦ ૩ ૧/૨ = ૧૩/૧૪ ઔદયિક ૩: મનુષ્યગતિ, શુકલ વેશ્યા, અસિદ્ધપણું. પરિણામિક ૧ઃ જીવત્વ અથવા ભવ્યત્વ સાથે ગણીએ તો બે પ્રશ્ન ૧૩૫૩. કૃષ્ણ લેશ્યા માર્ગણામાં ભાવના કેટલા ભેદ હોય? ઉત્તર : ૩૯ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણામિક ૧ ૧ ૧૮ ૧૬ ૭ = ૩૯ ઔદયિક ૧૬ : નીલ આદિ પાંચ લેશ્યા વિના. પ્રશ્ન ૧૩૫૪. નીલ લેડ્યામાં ભાવના કેટલા ભેદ હોય ? ઉત્તર : ૩૯ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પરિણામિક ૧ ૧ ૧૮ ૧૬ ૩ = ૭૯ ઔદયિક ૧૬ : કૃષ્ણ લેડ્યા તથા તેને આદિ ૪ લેડ્યા સિવાય. પ્રશ્ન ૧૩૫૫. કાપત લેશ્યામાં ભાવના કેટલા ભેદો હોય? ઉત્તર : ૩૯ ભેદ હોય છે. ઉપરામ ક્ષાયિક ઉપશમ ઔદયિક પરિણામિક ૧ ૧ ૧૮ ૧૬ ૩ = ૩૯ દયિક ૧૬ : કૃષ્ણ લેશ્યા, નીલ લેડ્યા તથા તેને આદિ ત્રણ લેશ્યા સિવાય. પ્રશ્ન ૧૩૫૬, તે લેસ્થામાં ભાવના કેટલા ભેદે હોય? ઉત્તર : ૩૮ ભેદે હોય છે Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy