SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ થતુર્થ કર્મગ્રંથ ઉત્તર : ૨૮ ભેદે ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમિક ઔદયિક પરિણામિક ૯ ૧૨ ૩ ૨ = ૨૮ પશમ ૧૨ : ૪ જ્ઞાન, કે દર્શન, પાંચ દાનાદિ લબ્ધિઓ. ઔદષિક ૩ : મનુષ્યગતિ, શુકલ લેડ્યા, અસિદ્ધપણું પ્રશ્ન ૧૩૪૭. દેશવિરતિ ચારિત્રમાં ભાવેના કેટલા ભેદ હોય ? ઉત્તર ૩૪ ભેદો હોય છે. ઉપમ ક્ષાયિક પશમ ઔદયિક પરિણામિક ૧ ૧ ૧૩ ૧૭ ૨ = ૩૪ પશમ ૧૩ : ૭ જ્ઞાન, ૩ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિ, પશમ સમક્તિ, દેશવિરતિ. ઔદયિક ૧૭ : નરકગતિ, દેવગતિ, અજ્ઞાન, નપુંસકવેદ આ ચાર સિવાયનાં જાણવા. પ્રશ્ન ૧૩૪૮. અવિરતિ ચારિત્રમાં ભાવના કેટલા ભેદે હોય? ઉત્તર : ૪૧ ભેદ ઘટે છે. ઉપશમ ક્ષપશમ ક્ષાયિક દયિક પારિણામિક ૧ ૧૫ ૧ ૨૧ ૩ = ૪૧ પશમ ૧૫ : સર્વ વિરતિ, દેશવિરતિ, મન:પર્યવ જ્ઞાન સિવાય જાણવાં. પ્રશ્ન ૧૩૪૯ ચક્ષુદર્શન માર્ગણામાં ભાનાં કેટલા ભેદો હોય? ઉત્તર : ૪૬ ભેદે હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયપશમિક ઔદયિક પરિણામિક પ્રશ્ન ૧૩૫૦. અચક્ષુદર્શન માગણામાં ભાવના કેટલા ભેદ હૈય? ઉત્તર : ૪૬ ભેદ હોય છે. ઉપશમ ક્ષયિક ક્ષપશમિક ઔદયિક પરિણામિક પ્રશ્ન ૧૩પ૧. અવધિદર્શન માગણામાં ભાનાં કેટલા ભેદો હોય? ઉત્તર : ૬૦ ભેદ હોય છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy