SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઔદયિક ૧૮ : ધ, માન, લેભ, કષાય સિવાયના જાણવા. પ્રશ્ન ૧૩૩૩. લેભ કષાય માગણામાં ભાવના કેટલા ભેદો ઘટે? ઉત્તર : કર ભેદ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પારિણમિક ૨ ૧ ૨૮ ૧૮ ૩ = ૪૨, ઔદયિક ૧૮ : Bધ, માન, માયા, કષાય સિવાયના જાણવા. પ્રશ્ન ૧૩૭૪, મતિજ્ઞાન માર્ગણામાં ભાવના કેટલા ભેદો ઘટે? કયા ? ઉત્તર : ૪૦ ભેદ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણાણિક ૨ ૨ ૧૫ ૧૯ ૨ = ૪૦ ક્ષાયિક ૨ઃ ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર. પશમ ૧૫ઃ જ જ્ઞાન, 9 દર્શન, ૫ દાનાદિ લબ્ધિ, ક્ષયે પશમ સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ. ઔદયિક ૧૯ : અજ્ઞાન તથા મિથ્યાત્વ સિવાયના જાણવા. પરિણામિક ૨ : ભવ્યત્વ, જીવ7. પ્રશ્ન ૧૩૩૫. શ્રતજ્ઞાન માર્ગણામાં ભાવના કેટલા ભેદે ઘટે ? ઉત્તર ૪૦ ભેદ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પરિણામિક ૨ ૨ ૧૫ ૧૯ ૨ = ૪૦ પ્રશ્ન ૧૩૩૬. અવધિજ્ઞાન માગણાને વિષે ભાવના કેટલા ભેદો હેય? ઉત્તર : ૪ ભેદો હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પરિણામિક ૨ ૨ ૧૫ ૧૯ ૨ = ૪૦. પ્રશ્ન ૧૩૩૭. મનઃ પર્યવજ્ઞાન માર્ગણાને વિષે ભાવના કેટલા ભેદો હોય? ઉત્તર : ૩૫ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક પશમ ઔદયિક પરિણામિક ૨ ૨ ૧૪ ૧૫ ૨ = ૩૫ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy