________________
૧૦૮
ચતુર્થ કર્મગ્રંથ ક્ષેપશમ ૧૪ : ૪ જ્ઞાન, ૩ દશન, પાંચ દાનાદિ લબ્ધિઓ, ક્ષપશમ સમકિત, સર્વવિરતિ. ઔદયિક ૧૫ઃ મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૪ કષાય, ૬ લેડ્યા, ૩ વેદ.
પ્રશ્ન ૧૩૩૮. કેવલજ્ઞાન માર્ગણાને વિષે ભાવના કેટલા ભેદ
હોય?
ઉત્તર : ૧૩ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયપશમ
ઔદયિક પરિણામિક
ઔદયિક ૩ : મનુષ્યગતિ, શુકલ લેશ્યા, અસિદ્ધપણું. પરિણામિક ૧ : જીવત્વ. . પ્રશ્ન ૧૩૩, મતિ અજ્ઞાન માર્ગને વિષે ભાવના કેટલા ભેદ ઘટે?
ઉત્તર : ૩૪ ભેદ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષેપથમિક ઔદયિક પારિણામિક
૨૧ 3 = ૩૪ ક્ષેપશન-૧૦ : ૩ અજ્ઞાન, ૨ દર્શન, પ દાનાદિ લબ્ધિઓ.
પ્રશ્ન ૧૩૪૦. શ્રત અજ્ઞાન માર્ગણને વિષે ભાનાં કેટલા ભેદો હોય ?
ઉત્તર : ૩૪ ભેદો હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષે પશમ ઔદયિક પારિવામિક ૦ ૦ ૧૦ ૨૧ ૩ = ૩૪
. પ્રશ્ન ૧૩૪૧, વિર્ભાગજ્ઞાન માર્ગણને વિષે ભાવના કેટલા ભેદે હોય?
ઉત્તર : ૩૪ ભેદે હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયપશામક ઔદયિક પરિણામિક ૦ ૦ ૧૦ ૨૧ ૩ = ૩૪
ક્ષપશમિક ૧૦: ૩ અજ્ઞાન, ૨ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિઓ,
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org