SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૩૨૭. પુરૂષવેદ માર્ગને વિષે ભાવના કેટલા ભેદો હોય? ઉત્તર : ૪૨ ભેદ ભાવના હોય છે. ઉપશમ ાયિક ક્ષપશમ ઔદયિક પારિમાણિક ૧ ૧૮ ૧૮ ૩ = ૪૨ ઔદ્રયિક ૧૮ : નરકગતિ, સ્ત્રીવેદ, નપુંસકવેર, આ ત્રણ સિવાય. પ્રશ્ન ૧૩૨૮. સ્ત્રીવેદ માણાને વિષે ભાવના કેટલા ભેદ હોય? ઉત્તર : ૪૨ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયપશમ ઔદયિક પરિણામિક ૧ ૧૮ ૧૮ ૩ = ૪૨ દયિક ૧૮ : નરકગતિ, પુરૂષદ, નપુ. વેદ વિનાના જાણવા. પ્રશ્ન ૧૩૨૯. નપુંસક માર્ગને વિષે ભાવના કેટલા ભેદ હોય? ઉત્તર : ૪૨ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક પશમ ઔદયિક પરિણામિક ૨ ૧ ૧૮ ૧૮ ૩ = ૪૨ ઔદયિક ૧૮ : દેવગતિ, સ્ત્રી-પુરૂષદ સિવાયના જાણવા. પ્રશ્ન ૧૩૩૦. ક્રોધ કષાય માર્ગણામાં ભાવના કેટલા ભેદે ઘટે ? ઉત્તર : ૪ર ભેદે ઘટે છે. ઉપશમ ક્ષાયિક પશમ દથિક પરિણામિક ૨ ૧ ૧૮ ૧૮ ૩ = ૪૨ ઔદયિક ૧૮ : માન, માયા, લેભ એ ત્રણ સિવાય જાણવા. પ્રશ્ન ૧૩૩૧. માન કષાય માર્ગણામાં ભાવના કેટલા ભેદ ઘટે ? ઉત્તર : ૪૨ ભેદે ઘટે છે. ઉપશમ ક્ષાયિક પશમ ઔદયિક પરિણામિક ૨ ૧ ૧૮ ૧૮ ૩ = ૪૨ ઔદયિક ૧૮ : કેપ, માયા, લેભ, કષાય સિવાયના જાણવા. પ્રશ્ન ૧૩૩૨. માયા કષાય માર્ગણામાં ભાવના કેટલા ભેદ ઘટે? ઉત્તર : ૪૨ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પક્ષમ ઔદયિક પરિણામિક ૨ ૧ ૧૮ ૧૮ ૩ = ૪૨. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy