SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ચતુ કર્મગ્રંથ પ્રશ્ન ૧૩૦૩. કોઈ પણ ૩૪ ભાવ ઘટે એવા ગુણઠાણ કેટલા? ઉત્તર : એવા ગુણઠાણ એ છે : મિથ્યાત્વ તથા દેશવિરતિ, પ્રશ્ન ૧૩૦૪, કોઈ પણ ૩૩ ભાવ ઘટે એવા ગુણઠાણ કેટલા? ઉત્તર એવા ગુણઠાણા બે છે : સાસ્વાદન તથા પ્રમત સંયત. પ્રશ્ન ૧૩૦૫. કેઈપણ ૧૭ ભાવો ઘટે એવા ગુણઠાણ કેટલા ? ઉત્તર : એવા ગુણઠાણું બે છેઃ અપૂર્વકરણ, તથા અનિવૃતિકરણ. બાસઠ માગણુઓને વિષે મૂલ પાંચ ભાનું વર્ણન પ્રશ્ન ૧૩૦૬. કેઈપણ ત્રણ મૂલ ભાવો હોય એવી માગણીઓ કેટલી ? ઉત્તર : આવી ર૦ માર્ગણાઓ છે : એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, કેવલદર્શન, અભવ્ય, ક્ષપશમ સમક્તિ, મિથ્યાત્વ, સાસ્વાદન તથા મિશ્ર સમક્તિ અને અસની માગણ. પ્રશ્ન ૧૩૦૭ કોઈપણ મૂલ ચાર ભાવે હોય એવી માગણએ કેટલી? ઉત્તર : આવી ર માર્ગાઓ છે : ઉપશમ સમક્તિ તથા અણહારી. પ્ર ૧૩૦૮. પાંચે પાંચ મૂલ ભાવો હોય એવી માર્ગણાએ કેટલી ? ઉત્તર : આવી માર્ગણુઓ ૪૦ છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૪ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ઇ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી માર્ગણા. પ્રશ્ન ૧૩૦૯. નરકગતિ માર્ગાઓને વિષે કેટલા ભાવ ઘટે ? ઉત્તર : ૩૩ ભેદ-ભાવના ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષે પશમ ઔદયિક પારિણામિક ૧ ૧ ૧૫ ૧૩ ૩ = ૩૭ ઔદયિક-૧૩ નરકગતિ, અજ્ઞાન, અસિદ્ધપણું, અસંયમ, ૪ કષાય, પહેલી ત્રણ વેશ્યા, નપુંસકવેદ, મિથ્યાત્વ. ક્ષયોપશમ-૧પ : ૩ જ્ઞાન, 3 અજ્ઞાન, 9 દર્શન, પાંચ દાનાદિલબ્ધિઓ, યોપશમ સમક્તિ. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy