________________
૧૦૦
ચતુર્થ કર્મપ્રથા પ્રશ્ન ૧૨૫. અપૂર્વકરણ ગુણસ્થાનકને વિષે ભાવના કેટલા ભેદો હોય?
ઉત્તર : ૨૭ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયોપશમ ઔદયિક પરિણામિક ૧ ૨ ૧૩ ૧૦ ૨ = ૨૭
ઉપશમ-૧ : સમક્તિ. ક્ષાયિક-૧ : સમકિત. પરિણામિક-૨ : જીત્વ, ભવ્યત્વ, ક્ષયેશમ-૧૩ : ૪ જ્ઞાન, ૩ દર્શન, પાંચ દાનાદિલબ્ધિ, સર્વવિરતિ. ઔદયિક-૧૦ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુકલ લેશ્યા, ૪ કષાય, ૩ વેદ.
પ્રશ્ન ૧૨૯૬. અનિવૃત્તિકરણ ગુણઠાણે ભાવના કેટલા ભેદ હોય? કયા?
ઉત્તર : ૨૭ ભેદ અથવા ૨૮ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ દારિક પરિણામિક
૧/૨ ૧ ૧૩ ૧૦ ૨ = ૨૭/૨૮. ઉપશમ ૧/૨ સમક્તિ અથવા ચારિત્ર સાથે બે.
ક્ષાયિક–૧ : સમક્તિ. પરિણામિક-૨ : જીવત્વ, ભવ્યત્વ. - પશમ-૧૩ : ૪ જ્ઞાન, ૩ દર્શન, પ દાનાદિ લબ્ધિ, સર્વ વિરતિ.
દારિક-૧૦ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુકલ વેશ્યા, ૪ કષાય, ૩ વેદ.
પ્રશ્ન ૧૨૯૭, સૂક્ષ્મ સં૫રાય ગુણઠાણે ભાવના કેટલા ભેદ ઘટે? ક્યા ક્યા?
ઉત્તર : ૨૧ યા ૨૨ ભેદ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણામિક ૧/૨ ૧ ૧૩ ૪ ૨ = ૨૧/૨.
ઔદાયિક-૪ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુકલ લેશ્યા, સંજવલન લેભ.
પ્રશ્ન ૧૨૯૮. ઉપશાંત મહ ગુણઠાણે ભાડાના કેટલા ભેદો
ઘટે?
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org