SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૨૯૨ દેશવિરતિ ગુણસ્થાનકે ભાવના કેટલા ભેદો ઘટે છે? ઉત્તર : ૩૪ ભેદો ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષાપશમિક ઔદયિક પરિણામિક ૧ ૧ ૧૩ ૧૭ ૨ = ૩૪ ઉપશમ–૧ : ઉપશમ સમકિત. ક્ષાયિક–૧ : ક્ષાયિક સમકિત. ચોપરામ-૧૩ : ૩ જ્ઞાન, ૩ દશન, પાંચ દાનાદિ લબ્ધિ, ક્ષયોપશમ સમકિત, દેશવિરતિ. ઔદયિક-૧૭: મનુષ્યગતિ, તિર્યંચગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસંયમ, અસિદ્ધપણું. પરિણામિક-૨ : જીત્વ, ભવ્યત્વ. પ્રશ્ન ૧૨૯૭, પ્રમતસંવત ગુણઠાણે ભાવના કેટલા ભેદે હોય? ઉત્તર ૩૩ ભેદો હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણામિક ૧ ૧ ૧૪ ૧૫ ર = ૩૩ ઉપશમ–૧ : ઉપશમ સમક્તિ. ક્ષાયિક-૧ : ક્ષાયિક સમકિત. ક્ષપશમ–૧૪: જ્ઞાન, ૩ દર્શન, પાંચ દાનાદિલબ્ધિઓ, પશમ સમકિત, સર્વવિરતિ. ઔદયિક-૧પ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૬ લેગ્યા, ૪ કષાય, ૩ વેદ. પારિમાણિક-ર: જીવત્વ, ભવ્યત્વ. પ્રશ્ન ૧૨૯૪, અપ્રમત્ત સયત ગુણઠાણે ભાવેના કેટલા ભેદ હોય ? ઉત્તર : ૩૦ ભેદે છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણામિક ૧ ૧ ૧૪ ૧૨ ર = ૩૦ ઉપશમ-૧ : સમક્તિ. ક્ષાયિક-૧ : સમકિત. પરિણામિકર : જીવત્વ, ભવ્યત્વ. ક્ષયોપશમ ૧૪૪ જ્ઞાન, ૩ દર્શન, પાંચ દાનાદિલબ્ધિઓ, પશમ સમકિત, સર્વવિરતિ. ઔદયિક-૧રઃ મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૪ કષાય, ૩ વેદ, છેલ્લી ત્રણ લેહ્યા. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy