SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : ૩૪ ભેદે ઘટે છે. (મતાંતરે ૩પ ભેદો) ક્ષપશમભાવ ઔદયિકભાવ પરિણામિકભાવ ૧૦ કે ૧૧ ર૧ = ૩૪/૫ પશમભાવને દશ કે અગ્યાર ભેદ આ પ્રમાણે કે અજ્ઞાન, ચક્ષુ-અચક્ષુ દશન, પાંચ દાનાદિ લબ્ધિ. મતાંતરે અવધિદર્શન. પ્રશ્ન ૧૨૮૯. સાસ્વાદન ગુણસ્થાનકે કેટલા ઉતભેદ ઘટે છે? ઉત્તર : ૩૨ ઘટે છે. (મતાંતરે 88) ક્ષપશમભાવ ઔદયિકભાવ પારિણામિકભાવ ૧૦ કે ૧૦ ૨૦ = કર/૩ ઔદયિક મિથ્યાત્વ સિવાય ઔદયિક ભાવના ૨૦ ભેદ જાણવા. પરિણામિક ભાવ ર–ભવ્યત્વ, જીવ7. પ્રશ્ન ૧૨૯૦. મિશ્ર ગુણસ્થાનકે ભાવના ઉત્તરભેદે કેટલા ઘટે છે? ઉત્તર : ૩૩ ભેદ ઘટે છે. (મતાંતરે કરી ક્ષપશમભાવ ઔદયિકભાવ પરિણામિકભાવ ૧૨ કે ૧૦ ૧૯ = ૩૨/૩૩ પશમભાવના ૧૧ કે ૧૨ ભેદ આ પ્રમાણે જાણવા. ૩ મિશ્ર જ્ઞાન, ૨ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિ, મિશ્ર સમકિત. મતાંતરે અવધિદર્શન. ઔદયિક ભાવના ૧૯ ભેદ : મિથ્યાત્વ, અજ્ઞાન, એ બે સિવાયના જાણવા. પરિણામિક ભાવ ર-ભવ્યત્વ, જીવત્વ. પ્રશ્ન ૧૨૯૧. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ભાવના ઉતરભેદો કેટલા હોય છે? ઉત્તર : ૩૫ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ઔદયિક ક્ષપશમ પરિણામિક ૧ ૧ ૧૯ ૧૨ ૨ = ૩૫ ઉપશમ-૧: ઉપશમ સમકિત. ક્ષાયિક-૧ : ક્ષાયિક સમકિત. ઔદયિક-૧૯ : મિથ્યાત્વ, અજ્ઞાન એ સિવાયના જાણવા. પશમ-૧૨: ૩ જ્ઞાન, ૩ દર્શન, પાંચ દાનાદિલબ્ધિ, પશમ સમકિત. પરિણામિક-૨ : ભવ્યત્વ, જીવત્વ. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy