________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રકૃતિઓ સિવાય મોહનીયની ૨૧ પ્રકૃતિએ અપ્રત્યાખ્યાનીય ૪ કષાય, પ્રત્યાખ્યાનીય ૪ કષાય, સંજવલન જ કષાય, હાસ્યાદિ ૬, ૩ વેદ તેને સર્વથા ઉપશમ (વિપાકથી કે પ્રદેશથી) ઉદય ન હોવે, તે ઉપશમ ભાવનું ચારિત્ર કહેવાય છે.
પ્રશ્ન ૧૨પપ, ઉપશમ ચારિત્ર ભાવથી જીવને શું પેદા થાય? ઉત્તર : પિતાના સ્વભાવમાં સ્થિરતારૂપ ગુણ પેદા થાય છે.
પ્રશ્ન ૧૨૫૬. ઉપશમ સમ્યક્ત્વ (સમક્તિ) કેટલા ગુણઠાણું સુધી હોય?
ઉત્તર : ૪ થી ૧૧ ગુણસ્થાનક સુધી હોય છે. પ્રશ્ન ૧૨પ૭, ઉપશમ ચારિત્રભાવ કેટલા ગુણઠાણામાં હોય છે?
ઉત્તર : મુખ્યપણે ૧૧ મે ગુણઠાણે હોય છે. પરંતુ અપેક્ષાએ નવમે તથા દશમે ગુણઠાણે પણ માન્યું છે. બીએ કેવલ જુઅલ સમ્મ દાણુઈ લદ્ધિ પણ ચરણું | તઈએ સેસુ વઓના પણ લદ્ધિ સમ્મ વિરઈ દુર્ગા | ૬૮ w
ભાવાર્થ : બીજા ભાવના કેવલ ટ્રિકક્ષાયિક સમક્તિ, દાનાદિ પાંચ લબ્ધિ તથા ક્ષાયિક ચારિત્ર આ ભેદો હોય છે. ત્રીજા ભાવમાં બાકીના ૧૦ ઉપગે, પાંચ દાનાદિ લબ્ધિઓ, સમ્યકત્વ તથા બે વિરતિઓ સાથે ૧૮ ભેદો થાય છે. I ૬૮ il
પ્રશ્ન ૧૨૫૮. ક્ષાયિક ભાવના નવ ભેદે ક્યા કયા હોય છે? ઉત્તર : નવ ભેદે આ પ્રમાણે જાણવા :
૧ કેવલ જ્ઞાન, ૨ કેવલ દર્શન, ૩ ક્ષાયિક સમક્તિ, ૪ ક્ષાયિક ચારિત્ર, ૫ ક્ષાયિક દાન લબ્ધિ, ૬ ક્ષાયિક લાભ લબ્ધિ, છ ક્ષાયિક ગ લબ્ધિ, ૮ ક્ષાયિક ઉપગ લબ્ધિ, ૯ ક્ષાયિક વીર્ય લબ્ધિ.
પ્રશ્ન ૧૨૫૯, કેવલ જ્ઞાન, કેવલ દર્શન કેટલા ગુણઠાણે હોય? ઉત્તર : છેલ્લા બે ગુણઠાણે એટલે તેરમે તથા ચૌદમે ગુણઠાણે
હાય.
પ્રશ્ન ૧૨૬૦ ક્ષાયિક સમક્તિ કેટલા ગુણઠાણે હોય છે? ઉત્તર : ચોથાથી ચૌદમા ગુણઠાણા સુધી હોય છે.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org