________________
ચતુર્થ કર્મગ્રંથ
પ્રશ્ન ૧૨૪૮. પરિણામિક ભાવ કેને કહેવાય?
ઉત્તર : ચારેય બાજુથી જીવેને તથા અજેને પરિણમન રૂપ જે સ્વભાવ તે પરિણામિક ભાવ કહેવાય છે. અથવા સમયે સમયે ઔદયિકાદિ ભાવેને વિષે પરિણમન સ્વરૂપ જે પરિણામ તે પરિણમિક ભાવ કહેવાય.
પ્રશ્ન ૧૨૪૯. પાંચે ભાન થઈને ઉત્તર ભેદે કેટલા થાય છે?
ઉત્તર : આવા ઉત્તર ભેદ પ૩ થાય છે. તે આ પ્રમાણે છે. ઉપશમ ભાવના ૨ ભેદ, પશમ ભાવના ૧૮ ભેદ, ક્ષાયિક ભાવના ૯ ભેદ, ઔદાયિક ભાવના ૨૧ ભેદ તથા પારિણામિક ભાવના ૩ ભેદ એમ ૨+૦+૧૮+૧૩=૧૩ ભેદો થાય છે.
પ્રશ્ન ૧૨૫૦. સાન્નિતિક ભાવ કોને કહેવાય?
ઉત્તર : સમુદાયરૂપ એકત્ર થવું તેનું નામ સાન્નિપાત કહેવાય. દ્વિકાદિ સંગ ભાવોથી બનેલે જે ભાવ તે છઠ્ઠો સાનિપાતિક ભાવ કહેવાય છે. એટલે મૂલ પાંચ ભાવો એકબીજા ભાવેના મિલનથી (સાગ) પિદા થયેલ (થતો) જે ભાવ તે સાન્નિપાતિક ભાવ કહેવાય છે.
પ્રશ્ન ૧૨૫૧ ઉપશમ ભાવના બે ભેદ ક્યા ક્યા હોય છે?
ઉત્તર : બે ભેદોના નામ આ પ્રમાણે છે : (૧) ઉપશમ સમકિત (૨) ઉપશમ ચારિત્રભાવ.
પ્રશ્ન ૧૨પર, ઉપશમ સમક્તિ ભાવ કોને કહેવાય?
ઉત્તર : અનંતાનુબંધી, કેધ, માન, માયા, લોભ તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ સાતે ય પ્રકૃતિને વિપાથી (રસથી) કે પ્રદેશથી ઉદય ન હોય તે ઉપરામ સમક્તિ ભાવ કહેવાય છે.
પ્રશ્ન ૧૨૫૩. ઉપશમ સમક્તિથી જીવને શું પેદા થાય ?
ઉત્તર : જીનેશ્વર ભગવતેના ત પ્રત્યે રૂચિ ભાવ પેદા થાય છે.
પ્રશ્ન ૧૨૫૪. ઉપશમ ચારિત્રભાવ કોને કહેવાય? ઉત્તર : અનંતાનુબંધી ૪ કષાય, ૩ દર્શન મેહનીય એ સાત
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org