________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૭૭
પ્રશ્ન ૩ર૪, ચક્ષુ દર્શન–અચક્ષુ દર્શન માર્ગણામાં કેટલા ગુણ સ્થાનકે હેય? ક્યા ક્યા?
ઉત્તર : ચક્ષુ દર્શન–અચક્ષુ દર્શન માર્ગમાં ૧ થી ૧૨ ગુણસ્થાનકે હેય છે.
(૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરતિ (૫) (૫) દેશવિરતિ, (૬) પ્રમત્ત, (૭) અપ્રમત્ત, (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિકરણ, (૧૦) સૂક્ષ્મ સંપરાય, (૧૧) ઉપશાંત મેહ, (૧૨) ક્ષીણ મહ.
પ્રશ્ન ૩૨૫, યથાખ્યાત ચારિત્રમાં કેટલા ગુણસ્થાનકે હોય ? કયા કયા?
ઉત્તર : યથાખ્યાત ચારિત્રમાં ચાર ગુણસ્થાનકે હેય છે.
(૧) ઉપશાંત મેહ, (૨) ક્ષીણ મેહ, (૩) સાગી કેવલી, (૪) અગી કેવલી.
મણુનાણિ સગ જ્યાઈ સમઈઆ છે ચઉ દુન્નિ પરિહારે | કેવલદુગિ દે ચરિમા જ્યાઈ નવ મઈસુ એહિ દુગે છે ૨૪
અર્થ :–મન:પર્યવજ્ઞાનમાં છ થી માંડીને બારમા સુધીનાં સાત ગુણસ્થાનકે, સામાયિક-છેદે પસ્થાપનીયમાં ચાર, પરિહાર વિશુદ્ધિને છે, કેવલબ્રિકમાં બે છેલા, મતિ, શ્રુત, અવધિદ્રિક માર્ગણમાં અવિરતિ આદિ નવ ગુણસ્થાનકે હેય ને ૨૪
પ્રશ્ન ૩૬. મન:પર્યવજ્ઞાન માર્ગણામાં કેટલા ગુણસ્થાનકે હેય? કયા કયા?
ઉત્તર : મન:પર્યવજ્ઞાન માર્ગણામાં સાત ગુણસ્થાનક હોય છે.
(૧) પ્રમત્ત, (૨) અપ્રમત્ત, (૩) અપૂર્વકરણ, (૪) અનિવૃત્તિકરણ, (૫) સૂક્ષ્મ સંપરાય, (૬) ઉપશાંત મેહ, (૭) ક્ષીણ મહ.
પ્રશ્ન ૩૨૭, સામાયિક-છે. ચારિત્રમાં કેટલા ગુણસ્થાનક હોય ? ક્યા કયા?
ઉત્તર : સામાયિક-પસ્થાપનીય ચારિત્ર માર્ગણામાં ચાર ગુણસ્થાનકે હેાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org