________________
ચનુ કમ ગ્રંથ
(૧) પ્રમત્ત સર્વાં. (૨) અપ્રમત્ત સ. (૩) અપૂર્ણાંકરણ. (૪) અનિવૃત્તિકરણ.
પ્રશ્ન ૩૮, સામાયિક-છે. ચારિત્ર કયા ભાવે હાય. ઉત્તર : સામાયિક-છેદેપસ્થાપનીય ચારિત્ર ત્રણ ભાવે હાય છે. (૧) ક્ષચેાપશમ ભાવે, (ર) ઉપશમ ભાવે, (૩) ક્ષાયિક ભાવે. પ્રશ્ન ૩૨૯, સામાયિક-છેદ્યો. ચારિત્ર ઉપશમ તથા ક્ષાયિક ભાવે શી રીતે હાય ?
94
ઉત્તર : સામાયિક તથા છેદેપસ્થાપનીય ચારિત્ર ૬ થી ૯ ગુણસ્થાનક સુધી હેાય છે. તેમાં જેઓનાં મતે ઉપશમ શ્રેણીમાં વિદ્યમાન જીવાને નવમા ગુણસ્થાનકે ઔપમિક ભાવ હાય તેને મતે ઉપશમ ભાવે ચારિત્ર ગણાય છે તથા ક્ષપક શ્રેણીમાં વિદ્યમાન જીવાને ક્ષાયિક ભાવે ચારિત્ર નવમા ગુણસ્થાનકે તે રીતે હેાય છે. તે કારણથી ત્રણે ભાવે ચારિત્ર હોય છે.
પ્રશ્ન ૩૩૦, પરિહાર વિશુદ્ધ ચારિત્ર મા ામાં કેટલા ગુણુસ્થાનક વ્હાય ? કયા કયા ?
ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્ર મા ામાં એ ગુણસ્થાનક હાય છે. (૧) પ્રમત્ત સર્વવિરતિ, (૨) અપ્રમત્ત સવિરતિ.
પ્ર. ૩૩૧. કેવલજ્ઞાન-કેવલદર્શન મા ણાઓમાં કેટલા ગુણસ્થાનક વ્હાય ? કયા કયા?
ઉત્તર : કેવલજ્ઞાન-કેવલદર્શન માણામાં એ ગુણસ્થાનક હાય છે. (૧) સયાગી કેવલી, (૨) અપેાગી કેવલી.
પ્રશ્ન ૩૩ર, મતિ-શ્રત અવધિજ્ઞાન-અવધિદર્શનમા ણાઓમાં કેટલા ગુણુસ્થાનક હાય ? કયા કયા ?
તથા અવધિદર્શોન
ઉત્તર : મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન માણાઓમાં નવ ગુણસ્થાનકા હોય છે.
(૧) અવિરતિ સમ્યગ્દષ્ટિ, (૨) દેશવિરત, (૩) પ્રમત્ત સર્વવિરતિ, (૪) અપ્રમત્ત સવિર્સત, (૫) અપૂર્વકરણ, (૬) અનિવૃત્તિકરણ, (૭) સૂક્ષ્મ સ’પરાય, (૮) ઉપશાંત માહુ, (૯) ક્ષીણ માહ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org