________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ૭ પ્રશ્ન ર૩૦, સંયમ માર્ગણાનાં કેટલા ભેદો હોય છે? ક્યા કયા? ઉત્તર : સંયમ માર્ગણનાં સાત ભેદ હેય છે.
(૧) સામાયિક ચારિત્ર, (૨) છેદપસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, (૫) દેશવિરતિ ચારિત્ર, (૬) યથાખ્યાત ચારિત્ર, (૭) અવિરતિ ચારિત્ર.
પ્રશ્ન ર૩૧. સામાયિક ચારિત્ર કોને કહેવાય?
ઉત્તર : જ્ઞાન-દર્શન-ચારિત્રને જ્યાં લાભ થાય તેનું નામ સામાયિક ચારિત્ર કહેવાય એ સર્વ સાવદ્ય વિરતિ રૂપ પ્રથમ ચારિત્ર જાણવું
પ્રશ્ન ર૩ર. છેદેપસ્થાપનીય ચારિત્ર કેને કહેવાય?
ઉત્તર જે ચારિત્રને વિષે પૂર્વના પર્યાયને છેદ થાય અને નવા ચારિત્રને વિષે ઉપસ્થાપના કરાય તેનું નામ છે પસ્થાપનીય ચારિત્ર કહેવાય છે.
પ્રશ્ન ર૩૩. દેપસ્થાપનીય ચારિત્ર કેટલા પ્રકારે હોય છે? કયા ક્યા ?
ઉત્તર : છેદે સ્થાપનીય ચારિત્ર બે પ્રકારે હોય છે.
(૧) સાતિચાર છે પસ્થાપનીય, (૨) નિરતિચાર છેદેપસ્યાપનીય ચારિત્ર.
પ્રશ્ન ૨૩૪. સાતિચાર છે. ચારિત્ર કેને કહેવાય ?
ઉત્તર : શ્રી વીર પરમાત્માના સાધુઓને દૂષણ લાગે તે તે વ્રત પર્યાયનો છેદ થાય અથવા હાલમાં જે પહેલી દિક્ષા અપાયા પછી તે પર્યાય છેદી વડદિક્ષા થાય છે તે પ્રાયઃ સાતિચાર છેદો. ચારિત્ર કહેવાય.
પ્રશ્ન ૨૩૫. નિરતિચાર છે. ચારિત્ર કેને કહેવાય ?
ઉત્તર : શ્રી પાર્શ્વનાથનાં શિષ્ય શ્રી વીર પરમાત્મા પાસે ફરીથી વ્રત ઉરચરે તે નિરતિચાર છેદે સ્થાપનીય ચારિત્ર કહેવાય છે.
પ્રશ્ન ર૩૬. દર્શન માર્ગણના કેટલા ભેદે છે? ક્યા ક્યા? ઉત્તર : દર્શન માર્ગણાના ચાર ભેદ છે. (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૪) અવધિદર્શન, (૪) કેવલદર્શન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org