________________
'પ?
ચતુર્થ કર્મચંધ પ્રશ્ન ૨૩૭. ચક્ષુદર્શન કેને કહેવાય ?
ઉત્તર : આંખે કરીને વસ્તુને સામાન્યરૂપે જેવું (દેખવું) તે ચક્ષુદર્શન.
પ્રશ્ન ર૩૮. અચક્ષુદર્શન કેને કહેવાય?
ઉત્તર : આંખ વિના બાકીની ચાર ઈન્દ્રિયે તથા મન વડે જે વસ્તુનું સામાન્યાંશ ગ્રહણ કરવા તે અચક્ષુદર્શન કહેવાય છે.
પ્રશ્ન ર૩૯ અવધિદર્શન કેને કહેવાય?
ઉત્તર : અવધિ એટલે દ્રવ્ય ક્ષેત્ર કાલાદિક મર્યાદાએ સામાન્યપણે રૂપી દ્રવ્યનું ગ્રહણ કરવું તે અવધિદર્શન કહેવાય છે.
પ્રશ્ન ૨૪૦. કેવલદર્શન કેને કહેવાય?
ઉત્તર : સંપૂર્ણ દ્રવ્ય વિષય સામાન્યાંશનું ગ્રહણ વિષયક લેવલદર્શન કહેવાય છે.
પ્રશ્ન ૨૪૧. અનાકાર ઉપયોગ કેને કહેવાય?
ઉત્તર : જે ભણી જાતિ ગુણ ક્રિયાત્મક વિશેષણ રહિત વસ્તુ આકાર રહિત કાંઈક જણાય તે અનાકાર ઉપગ કહેવાય છે.
કિણહા નીલા કાઉ, તેઉ પહાય સુક્ક ભદ્વિઅરા !. વેઅગ ખઈ ગુવસમ મિછ, મીસ સાસણ સન્નિયારે ૧૬
અથ :-કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપિત લેશ્યા, તે લેશ્યા, પ લેશ્યા, શુલ લેશ્યા, ભવ્ય, અભવ્ય, પશમ સમતિ, ક્ષાયિક સમકિત, ઉપશમ સમકિત, મિથ્યાત્વ સમકિત, મિશ્ર સમક્તિ, સાસ્વાદન સમકિત, સંજ્ઞી તથા અસંજ્ઞી માર્ગણાઓ જાણવી. ૧૬ .
પ્રશ્ન ૨૪ર, લેણ્યા માણાના કેટલા ભેદ છે? ઉત્તર : વેશ્યા માર્ગણાઓનાં છ ભેદ છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કાપત, (૪) તેજે, (૫) પધ, (૬) શુકલ. પ્રશ્ન ૨૪૩. લેશ્યા કેને કહેવાય ?
ઉત્તર : ઔદયિક પર્યાયે કરી કૃષ્ણાદિક દ્રવ્ય સંબંધે જીવને કર્મ રસ પરિણમન હેતુ અશુદ્ધ કે શુદ્ધ ભાવ તે વેશ્યા કહેવાય છે.
પ્રશ્ન ૨૪૪, ભવ્ય છે તેને કહેવાય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org