________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર : બે પ્રકૃતિની ઉદીરણામાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક ૧ : સી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૨ : ૧૨ ૧૩. (૩) ચેાગ ૧૧ : ૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિક દ્વિક, કામણ. (૪) ઉપયાગ ૯ : પાંચ જ્ઞાન, ૪ દર્શન.
(૫) લેશ્યા ૧ : શુકલ (૬) અંધ સ્થાન ૧ : ૧. (૭) ઉદય સ્થાન ૨ : સાત અને ચારનુ
(૮) સત્તા સ્થાન ૨ : સાતનું, ચારનું.
ત્રણ સત્તા સ્થાનને વિષે જીવસ્થાનકાાદ આઠે દ્વારાનું વર્ણન. પ્રશ્ન-૧૯૯ આઠ પ્રકૃતિની સત્તા વખતે આઠ દ્વારાનાં કયા કયા ભેદો ઘટી શકે છે?
પુ
ઉત્તર : આઠ પ્રકૃતિની સત્તા વખતે નીચે પ્રમાણે ભેદો હેાય છે. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૧૧ : ૧થી૧૧ (૩) ચેગ ૧૫. (૪) ઉપયાગ ૧૦ : કેવલજ્ઞાન, કેવલદેન વિના.
(પ) લેશ્યા ૬ (૬) ખધસ્થાન ૪ : ૮-૭-૬-૧.
(૭) ઉદય સ્થાન ૨ : ૮ ૭. (૮) ઉદીરણા સ્થાન ૪ : ૮-૭-૬-૫. પ્રશ્ન ૨૦૦ સાત પ્રકૃતિના સત્તા સ્થાન વખતે આઠ દ્વારાનાં કયા કયા ભેદો ઘટી શકે છે?
ઉત્તર : સાત પ્રકૃતિનાં સત્તાસ્થાન વખતે નીચે પ્રમાણે ભેદો હોય. (૧) જીવસ્થાનક ૧ : સંગી પર્યાપ્તા (૨) ગુણુસ્થાનક ૧ : ખારમું, (૩) યાગ ૯ : ચાર મનનાં, ચાર વચનનાં, આદારિક કાયયેાગ (૪) ઉપયોગ ૭ :– ૪ જ્ઞાન, ૩ દર્શન (૫) બધસ્થાન ૧ : ૧. (૬) લેગ્યા ૧ : શુકલ (૭) ઉદય સ્થાન ૧ : સાત પ્રકૃતિનુ (૮) ઉદીરણા સ્થાન ૨ : પાંચનુ અને એ પ્રકૃતિનુ
પ્રશ્ન-૨૦૧ ચાર પ્રકૃતિની સત્તા વખતે આઠ દ્વારાનાં કયા કયા ભેદે ઘટી શકે છે?
ઉત્તર : ચાર પ્રકૃતિની સત્તા વખતે નીચે પ્રમાણે ભેદ હોય. (૧) જીવસ્થાનક ૧ : સંજ્ઞી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૨ : ૧૩–૧૪. (૩) ચૈાગ ૭ : પહેલાં છેલ્લાં મનનાં તથા વચનનાં યાગ, ઔદારીક, ઔદ્યારિકમિશ્ર અને કા`ણુ કાયયેાગ
(૪) ઉપયાગ ૨ : કેવલજ્ઞાન, કેવલ દર્શીન (૫) લેશ્યા ૧ : શુકલ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org