________________
ચતુર્થ કર્મગ્રંથ
(૪) ઉપગ ૧૦ :- કેવલજ્ઞાન, કેવલ દર્શન વિના. (૫) લેશ્યા ૬ (૬) બંધ સ્થાન ૨ : આઠનું, સાતનું. (૭) ઉદય સ્થાન ૧ : આઠનું, (૮) સત્તા સ્થાન ૧ - આડનું.
પ્રશ્ન-૧૯૫ સાત પ્રકૃતિની ઉદીરણમાં આઠ દ્વારનાં ક્યા ક્યા ભેદે ઘટી શકે છે?
ઉત્તર : સાત પ્રકૃતિની ઉદીરણામાં આ પ્રમાણે ભેદ હોય છે. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૬ :- ૧ થી ૬ (૩) ગ ૧૫. (૪) ઉપગ ૧૦ :- કેવલજ્ઞાન, કેવલ દર્શન વિના. (૫) લેશ્યા ૬ (૬) બંધ સ્થાન ૨ : ૮-૭ (૭) ઉદય સ્થાન ૧ : આઠનું. (૮) સત્તા સ્થાન ૧ : આઠનું.
પ્રશ્ન-૧૯૬ છ પ્રકૃતિની ઉદીરણ વખતે આઠ દ્વારેનાં કયા કયા ભેદ ઘટી શકે છે?
ઉત્તર ઃ છ પ્રકૃતિની ઉદીરણા વખતે નીચે પ્રમાણે ભેદો હોય. (૧) જીવસ્થાનક ૧ : સંશી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૪ :- ૭ થી ૧૦. (૩) ગ ૧૧ - ૪ મનનાં, ૪ વચનનાં, દારિક, વૈકિય, આહા. ચો. (૪) ઉપગ ૭ : ૪ જ્ઞાન ૩ દર્શન (૫) લેયે ૩ : છેલ્લી ૩. (૬) બંધસ્થાન ૨ :– ૭-૬ (૭) ઉદય સ્થાન ૧ : અનું. (૮) સત્તા સ્થાન ૧ : આઠનું.
પ્રશ્ન-૧૭ પાંચ પ્રકૃતિની ઉદીરણ વખતે આઠ દ્વારેનાં કયા કયા ભેદ ઘટી શકે છે?
ઉત્તર : પાંચ પ્રકૃતિની ઉદીરણ વખતે નીચે પ્રમાણે ભેદ હેય. (૧) અવસ્થાનક ૧ : સંજ્ઞી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૩૯ ૧૦ ૧૧ ૧૨. (૩) ચોગ ૯ : ૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિક કાયયેગ. (૪) ઉપગ ૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન, (૫) લેશ્યા ૧ : શુકલ.
૬) બંધ સ્થાન ૨ : ૬ ૧ (૭) ઉદય સ્થાન ૨ : ૮ અને ૭ (૮ સત્તા સ્થાન ૨ : આઠ અને સાત.
પ્રકન–૧૯૮ બે પ્રકૃતિની ઉદીરણામાં આઠ દ્વારેનાં કયા કયા ભેદ ઘટી શકે છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org