________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૪૯
(૩) ગ ૧૫ (૪) ઉપગ ૧૦ – કેવલજ્ઞાન, કેવલ દર્શન વિના. (૫) લેશ્યા ૬ (૬) બંધ સ્થાન ૩ : ૮ ૭ ૬. (૭) ઉદીરણા સ્થાન ૪: ૮ ૭ ૬ ૫ (૮) સત્તા સ્થાન ૧ – આઠનું.
પ્રશ્ન-૧૨ સાત પ્રકૃતિનાં ઉદયવાળા જેમાં આઠ દ્વારનાં ક્યા કયા ભેદ ઘટી શકે છે?
ઉત્તર : સાત પ્રકૃતિનાં ઉદયવાળા જેમાં નીચે પ્રમાણે ભેદે હોય. (૧) જીવસ્થાનક ૧ – સંજ્ઞી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૨ :- ૧૧-૧ર. (૩) વેગ ૯ :- ૪ મનનાં, ૪ વચનનાં અને દારિક કાયયોગ. (૪) ઉપયોગ ૭ :- ૪ જ્ઞાન અને ૩ દશન. (૫) લેયા ૧ :– શુકલ (૬) બંધ સ્થાન ૧ :- એકનું. (૭) ઉદીરણા સ્થાન ૨ – પાંચ પ્રકૃતિનું, બે પ્રકૃતિનું. (૮) સત્તા સ્થાન ૨ :-- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું.
પ્રશ્ન–૧૯૩ ચાર પ્રકૃતિનાં ઉદયવાળા જેમાં આઠ દ્વારેનાં કયા ક્યા ભેદે ઘટી શકે છે?
ઉત્તર ઃ ચાર પ્રકૃતિનાં ઉદયવાળા જેમાં નીચે પ્રમાણે ભેદો હોય છે. (૧) જીવસ્થાનક ૧ – સંજ્ઞી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૨ :- ૧૩–૧૪. (૩) વેગ ૭ :- પહેલે, છેલ્લે મનગ તથા વચનગ, ઔદારિક,
દારિક મિશ્ર, કાર્પણ કાગ. (૪) પગ ૨ :- કેવલજ્ઞાન, કેવલ દર્શન. (૫) લેશ્યા ૧ :– શુકલ (૬) બંધસ્થાન ૧ :- એકનું. (૭) ઉદીરણું સ્થાન ૧ – બે પ્રકૃતિનું. (૮) સત્તા સ્થાન ૧ - ચાર પ્રકૃતિનું. ઉદીરણ સ્થાનને વિષે જીવસ્થાનકાદિ દ્વારનું વર્ણન
પ્રશ્ન–૧૯૪ આઠ પ્રકૃતિની ઉદીરણમાં આઠ દ્વારેનાં ક્યા ક્યા ભેદો ઘટી શકે છે?
ઉત્તરઃ આઠ પ્રકૃતિની ઉદીરણામાં નીચે પ્રમાણે ભેદ હોય. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૬ : ૧ થી ૬ (૩) ગ ૧૫.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org