________________
४८
ચતુર્થ કર્મગ્રંથ
(૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૯ :- ૧ થી ૯. (૩) ગ ૧૫ (૪) ઉપયોગ ૧૦ :– કેવ જ્ઞાન, કેવલદર્શન વિના. (૫) લેશ્યા ૬ (૬) ઉદય સ્થાન 1 - આઠનું. (૭) ઉદીરણા સ્થાન ૩ – ૮ –૬ (૮) સત્તા સ્થાન ૧ – આઠનું.
પ્રશ્ન-૧૮૯ છ પ્રકૃતિને બંધ કરનાર છેને આઠ દ્વારનાં કયા કયા ભેદે ઘટી શકે છે?
ઉત્તર : ૭ પ્રકૃતિને બંધ કરનાર ને નીચે મુજબ ભેદ હોય. (૧) જીવસ્થાનક ૧ - સંગીપર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૧ – દશમું. (૩) યોગ ૯ :- ૪ મનનાં, ૪ વચનમાં, ઔદારિક. (૪) ઉપયોગ ૭ – ચાર જ્ઞાન અને ૩ દર્શન. (૫) લેયા ૧ :– શુકલ (૬) ઉદય સ્થાન ૧ :- આઠનું. (૭) ઉદીરણું સ્થાન ૨ :- છે અને પાંચનું. (૮) સત્તા સ્થાન ૧ - આઠ પ્રકૃતિનું.
પ્રશ્ન-૧૯૦ એક પ્રકૃતિના બંધ સ્થાનમાં આઠ દ્વારનાં કયા ક્યા ભેદે ઘટી શકે છે?
ઉત્તર : એક પ્રકૃતિને બંધ કરનાર જીવને વિષે નીચે પ્રમાણે ભેદ હોય. (૧) જીવસ્થાનક ૧ - સંસી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૩૦ ૧૧–૧૨-૧૩. (૩) યોગ ૧૧ - ૪ મનનાં, ૪ વચનનાં ઔદારિક દ્વિક, કાર્મણ. (૪) ઉપગ ૯ :- પાંચ જ્ઞાન, ૪ દર્શન (૫) લેશ્યા ૧ – શુકલ. (૬) ઉદય સ્થાન ૨ :. સાતનું, ચારનું (૭) ઉદીરણું સ્થાન ૨ :પાંચનું અને બે પ્રકૃતિનું (૮) સત્તા સ્થાન ૩ :- ૮-૭–૪. ત્રણ ઉદય સ્થાનને વિષે જીવસ્થાનકાદિ આઠ દ્વારેનું વર્ણન.
પ્રશ્ન–૧૯૧ આઠ પ્રકૃતિનું ઉદય સ્થાન છે જેને વિષે હોય તેમને આઠ કારોનાં ક્યા કયા ભેદ ઘટી શકે છે?
ઉત્તર : આઠ પ્રકૃતિનાં ઉદયવાળા જેમાં નીચે પ્રમાણે ભેદો હોય છે. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૧૦ :- ૧ થી ૧૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org