________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર :– પદ્યલેશ્યાવાળા જીને વિષે આ પ્રમાણે ભેદ હોય છે. (૧) જીવસ્થાનક ૨. – સંજ્ઞી પર્યાપ્તા-અપર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૭. ૧ થી ૭. (૩) વેગ–૧૫. (૪) ઉપગ-૧૦ : કેવલ જ્ઞાન કેવલ દર્શન વિના. (૫) બંધન સ્થાન–૨: ૮-૭. (૬) ઉદયસ્થાન–૧ : આઠનું. (૭) ઉદીરણાસ્થાન-૩ : ૮-૭–. (૮) સત્તાસ્થાન–૧ : આઠનું.
પ્રશ્ન :- ૧૮૬ શુકલ લેસ્થાવાળા જીવોને આઠ દ્વારેનાં ક્યા કયા ભેદ ઘટી શકે છે?
ઉત્તર : - શુક્લ લેશ્યાવાળા જેને વિષે આ પ્રમાણે ભેદ હોય. (૧) જીવસ્થાનક ૨. :- સંજ્ઞીપર્યાપ્તા-અપર્યાપ્તા. (૨) ગુણસ્થાનક-૧૩ : ૧થી ૧૩. (૩) ગ–૧૫. (૪) ઉપગ–૧૨. (૫) બંધસ્થાન–૪ : ૮-૭-૬–૧ (૬) ઉદયસ્થાન–૩ : ૮-૭-૪. (૭) ઉદીરણસ્થાન ૫ : ૮-૭-૬-૫-૨. (૯) સત્તાસ્થાન-૩ : ૮-૭–૪.
ચાર બંધસ્થાનને વિષે ઇવસ્થાનકાદિ આઠ દ્વારેનાં ભેદેનું વર્ણન.
પ્રશ્ન :- ૧૮૭ આઠ પ્રકૃતિનાં બંધ કરનાર જેને આઠ દ્વારનાં ક્યા ક્યા ભેદો ઘટી શકે છે?
ઉત્તર :- આઠ પ્રકૃતિનાં બંધ કરનાર અને વિષે આ પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક ૧૪. (૨) ગુણસ્થાનક ૫: ૧-૨-૪-૫-૬ (૩) યુગ ૧૩ : ૪ મનનાં, ૪ વચનનાં દારિક વૈક્રિય-આહારક કાયયેગ, વૈકિયમિશ્ર તથા આહારકમિશ્ર. (૪) ઉપગ ૧૦ :– કેવલજ્ઞાન-કેવલદર્શન વિના. (૫) વેશ્યા ૬ (૬) ઉદય સ્થાન ૧: આઠનું (૭) ઉદીરણું સ્થાન ૧:- આઠનું. (૮) સત્તા સ્થાન ૧ - આઠ પ્રકૃતિનું હોય છે.
પ્રશ્ન-૧૮૮ સાત પ્રકૃતિને બંધ કરનાર અને આઠ કારનાં ક્યા ક્યા ભેદ ઘટી શકે છે?
ઉતર : સાત પ્રકૃતિને બંધ કરનાર જીવને વિષે આ પ્રમાણે ભેદો ઘટી શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org