________________
ચતુર્થાં કર્મ ગ્રંથ
ઉત્તર ઃ- કૃષ્ણ લેશ્યાવાળા જીવાને નીચે પ્રમાણે ભેદો જાણવા (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૬ ઃ- ૧ થી ૬ (૩) યેાગ ૧૫. (૪) ઉપયાગ ૧૦ :- કેવલજ્ઞાન, કેવલદેશન વિના.
(૫) અંધસ્થાન ૨ઃ- ૮-૭ (૬) ઉદય સ્થાન ૧ :–આઠનું. (૭) ઉદીરણા સ્થાન ૨:- ૮-૭ (૮) સત્તા સ્થાન ૧ :- આઠતુ'.
૪
પ્રશ્ન:- ૧૮૨ નીલ લેશ્યાવાળા જીવાને આઠ દ્વારાના કયા કયા ભેદા ઘટી શકે છે ?
ઉત્તર :– નીલ લેશ્યાવાળા જીવાને વિષે આ પ્રમાણે ભેદો હાય. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૬ઃ- ૧થી૬ (૩) ચેાગ ૧૫. (૪) ઉપચાગ ૧૦ :કેવલ જ્ઞાન, કેવલદેન, વિના.
(૫) અધસ્થાન ૨ઃ- ૮–૭ (૬) ઉદય સ્થાન ૧ :- આઠનું (૭) ઉદીરણા સ્થાન ૨ઃ- ૮–૦ (૮) સત્તા સ્થાન ૧ :– આઠનું
પ્રશ્ન:- ૧૮૩ કાપાત લેશ્યાવાળા જીવાને આઠ દ્વારાના કયા કયા ભેદો ઘટી શકે છે ?
ઉત્તર:- કાપાત લેશ્યાવાળા જીવાને આ પ્રમાણે ભેદો હોય. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૬ :- ૧ થી ૬ (૩) ચૈાગ ૧૫. (૪) ઉપયાગ ૧૦ :– કેવલજ્ઞાન, કેવલદેન વિના
(૫) અધસ્થાન ૨ઃ- ૮-૭ (૬) ઉદયસ્થાન ૧ :- આઠનું. (૭) ઉદીરણા સ્થાન ૨ :- ૮–૭ (૮) સત્તા સ્થાન ૧ :- આનુ.
પ્રશ્ન :- ૧૮૪ તેજો લેશ્યાવાળા જીવાને આઠ દ્વારાનાં કયા કયા ભેદે ઘટી શકે છે.
ઉત્તર :- તેજે લેશ્યાવાળા જીવાને વિષે આ પ્રમાણે ભેદ હોય છે. (૧) જીવસ્થાનક ૩ :- ખાદર એકે. અપર્યાપ્તા, સન્નીપર્યાપ્તા, અપયાતા. (ર) ગુણુસ્થાનક ૭ :- ૧ થી ૭ (૩) યાગ-૧૫. (૪) ઉપયાગ–૧૦ કેવલ જ્ઞાન, કેવલ દર્શીન વિના. (૫) બ ંધસ્થાન-૨ : ૮-૭. (૭) ઉદયસ્થાન—૧ આઠનુ’. (૭) ઉદીરણાસ્થાન-૩ : ૮-૭-૬. (૮) સત્તાસ્થાન−૧ :- આઇનું. પ્રશ્ન :- ૧૮૫ પદ્મલૈયાવાળા જીવાને આઠ દ્વારાનાં કયા કયા ભેદો ઘટી શકે છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org