________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૪૫
પ્રશ્ન ૧૭૮ અચક્ષુ દર્શન ઉપગવાળા જીને આઠ દ્વારેનાં કયા ક્યા ભેદે ઘટી શકે છે?
ઉત્તર : અચક્ષુ દર્શન ઉપયોગમાં નીચે પ્રમાણે દ્વારા ઘટે છે. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૧ર :- ૧ થી ૧૨. (૩) ગ ૧૫ (૪) લેશ્યા ૬ (૫) બંધ સ્થાન ૪ :- ૮ ૭ ૬ ૧. (૬) ઉદય સ્થાન ૨ :- ૮-૭ (૭) ઉદીરણું સ્થાન ૫ :- ૮-૭-૬ ૫–૨. (૮) સત્તા સ્થાન ૨ :- આઠનું અને સાતનું.
પ્રશ્ન-૧૭૯ અવધિ દર્શન ઉપયોગમાં આઠ દ્વારેનાં કયા કયા ભેદે ઘટી શકે છે?
ઉત્તર : અવધિ દર્શન ઉપયોગમાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક ૨ :- સંજ્ઞી પર્યાપ્તા–અપર્યાપ્તા. (૨) ગુણસ્થાનક ૯ :- ૪ થી ૧૨ (૩) રોગ ૧૫ (૪) લેડ્યા ૬ (૫) બંધ સ્થાન ૪ :- ૮-૭–૬–૧ (૬) ઉદય સ્થાન ૨ :- ૮-૭, (૭) ઉદીરણા સ્થાન પ :- ૮-૭-૬––૨. (૮) સત્તા સ્થાન ૨ – આડનું તથા સાત પ્રકૃતિનું.
પ્રશ્ન-૧૮૦ કેવલ દર્શન ઉપગવાળા જેમાં આઠ દ્વારનાં કયા કયા ભેદે ઘટી શકે છે?
ઉત્તર – કેવલ દર્શન ઉપગમાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક ૧ - સંજ્ઞિ પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૨ – ૧૩–૧૪. (૩) ગ ૭ :- પહેલા અને છેલા મનનાં ભેદ, પહેલા અને છેલ્લા
વચનનાં ભેદ, કાર્મણ, દારિયેગ, દારિક મિશ્રાગ. (૪) લેડ્યા ૧ : શુકલ (૫) બંધસ્થાન 1 - એકનું. (૬) ઉદય સ્થાન ૧ -- ચારનું (૭) ઉદીરણું સ્થાન ૧ – બેનું. (૮) સત્તા સ્થાન ૧ – ચાર પ્રકૃતિનું. છ લેયાઓને વિષે જીવસ્થાનક આદિ આઠ દ્વારેનું વર્ણન.
પ્રશ્ન – ૧૮૧. કૃષ્ણ લેશ્યાવાળા જીવનમાં આઠ દ્વારેનાં કયા ક્યા ભેદ ઘટી શકે છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org