SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થાં કમ ગ્રંથ (૬) ઉદય સ્થાન ૧ :-- આઠનું. (૭) ઉદીરણા સ્થાન ૨ :--આઠનું સાતનું. (૮) સત્તા સ્થાન ૧ :-- આઠનું. ઉપયેાગવાળા જીવાને આઠ દ્વારા ઉત્તર:- શ્રુત અજ્ઞાનવાળા જીવાને નીચે પ્રમાણે ભેદો ઘટે છે. ४४ પ્રશ્ન:- ૧૭૫ શ્રુત અજ્ઞાન ના કયા કયા ભેદો ઘટી શકે છે ? (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૩ :- ૧ થી ૩ (૩) યાગ ૧૩ :- આહારક, આહારક મિશ્ર વિના. (૪) લેયા ૬ (૫) અંધસ્થાન ૨ :~ આડેનું, સાતનુ (૬) ઉદય સ્થાન ૧ :- - આઠનું (૭) ઉદીરણા સ્થાન ૨ :~ આઠનું, સાતનું. (૮) સત્તા સ્થાન ૧ :-- આઠ પ્રકૃતિનું. પ્રશ્ન:- ૧૭૬ વિભગ જ્ઞાન ઉપયાગને વિષે આઠ દ્વારાનાં કયા કયા ભેદો ઘટી શકે છે? ઉત્તરઃ- વિભગ જ્ઞાન ઉપયેગને વિષે નીચે પ્રમાણે ભેદ હોય. (૧) જીવસ્થાનક ૨ :- સન્ની પર્યાપ્તા. અપ તા. (૨) ગુણસ્થાનક ૩ :- ૧ થી ૩ (૩) યાગ ૧૩ :- આહારક દ્વિક વિના, (૪) લેયા ૬ (૫) ખંધ સ્થાન ૨ :– આઠનું, સાતનું. (૬) ઉદય સ્થાન ૧ :- આઠનું (૭) ઉદીરણા સ્થાન ૨ :-- આઠનું, સાતનું. (૮) સત્તા સ્થાન ૧ :- આઠનું. પ્રશ્ન-૧૭૭ ચક્ષુ દન ઉપયેગમાં આઠ દ્વારાનાં કયા કયા ભેદે ઘટી શકે છે ? ઉત્તર : ચક્ષુ દર્શન ઉપયાગમાં નીચે પ્રમાણેનાં ભેદો હાય છે. (૧) જીવસ્થાનક ૩ અથવા ૬ :- છેલ્લા ત્રણ પર્યાપ્તા અથવા છેલ્લા ત્રણ અપર્યાપ્તા સાથે ૬ થાય છે. (૨) ગુણસ્થાનક ૧૨ ઃ- ૧ થી ૧૨. (૩) યાગ ૧૩ :- કાણ, ઔદ્યારિક મિશ્ર ચેગ વિના. (૪) લેયા ૬ (પ) ખંધ સ્થાન ૪ :- ૮-૭-૬-૧. (૬) ઉદય સ્થાન ૨ ઃ ૮ ૭ (૭) ઉદીરણા સ્થાન ૫ :- ૮-૭-૬-૫-ર. (૮) સત્તા સ્થાન ૨ : આઠનું અને સાતનુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy