________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
(૨) ગુણુસ્થાનક ૯ :-- ૪ થી ૧૨ (૩) યાગ ૧૫ (૪) લેયા ૬ (૫) બધસ્થાન ૪ :- ૮-૭-૬-૧.
(૬) ઉદય સ્થાન ૨ :- ૮-૭ (૭) ઉદીરણા સ્થાન ૧ :-- ૮-૭-૬-૫-૨. (૮) સત્તા સ્થાન ૨ :- આઠ પ્રકૃતિનુ, સાત પ્રકૃતિનુ
પ્રશ્ન-૧૭૬, મન:પવજ્ઞાન ઉપચાગવાળા જીવેાને આઠ દ્વારાનાં કયા કયા ભેદો ઘટી શકે છે?
ઉત્તર : મનઃપવજ્ઞાન વાળા જીવાને નીચે પ્રમાણે ભેદો હોય છે. (૧) જીવસ્થાનક ૧ :-- સંજ્ઞી પર્યાપ્તા.
(૨) ગુણસ્થાનક ૭ :- ૬ થી ૧૨. (૩) યાગ-૧૩ -
(૪) લેશ્યા-૬ (પ) ખંધસ્થાન-૪ :- ૮-૭-૬-૧.
કાણ તથા ઔદારિક મિશ્ર યાગ વિના.
૪૩
(૬) ઉદય સ્થાન ૨ :~ ૮-૭ (૭) ઉદીરણા સ્થાન ૫. :-- ૮--૭-૬-૫-૨. (૮) સત્તા સ્થાન ૨ :– આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું,
પ્રશ્ન:-૧૭૩ કેવલજ્ઞાન ઉપચેગમાં આઠ દ્વારાનાં કયા કયા ભેદ ઘટી શકે છે?
ઉત્તર :-- કેવળજ્ઞાન ઉપયાગમાં નીચે પ્રમાણે ભેદો જાણવા. (૧) જીવસ્થાનક ૧ :-- સંજ્ઞી પર્યાપ્તા.
(૨) ગુણસ્થાનક ૨ :- ૧૩ અને ૧૪.
(૩) ચેાગ ૭ :- બે મનનાં, એ વચનનાં, ઔદ્યારિક દ્વિક, કાણુ. (૪) લેશ્યા ૧ :-- શુકલ (૫) અધસ્થાન ૧ :- એક પ્રકૃતિનું. (૬) ઉદય સ્થાન ૧ :- ચારનુ’, (૭) ઉદીરણા સ્થાન ૧ :- બેનુ, (૮) સત્તા સ્થાન ૧ :- ચાર પ્રકૃતિનું.
પ્રશ્નઃ- ૧૭૪ મતિ અજ્ઞાન ઉપયાગવાળા જીવાને આઠ દ્વારાનાં કયા કયા ભેદે ઘટી શકે છે?
ઉત્તરઃ-- મતિઅજ્ઞાન ઉપયેગમાં નીચે પ્રમાણે ભેદે જાણવા. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૩ :- ૧ થી ૩. (૩) યાગ-૧૩ :– આહારક, આહારક મિશ્ર વિના. (૪) લેચ્યા ૬ (૫) અંધસ્થાન ૨ :- આઠનું, સાતનુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org