SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મપ્રિય (૪) લેશ્યા ૬ (૫) બંધસ્થાન ૨ - સાતનું અને એકનું. (૬) ઉદય સ્થાન ૨ :- આઠનું અને ચાર પ્રકૃતિનું. (૭) ઉદીરણું સ્થાન ૨ :- આઠનું અને બે પ્રકૃતિનું. (૮) સત્તા સ્થાન ૨ :- આઠ અને ચાર પ્રકૃતિનું. બાર ઉપગમાં જીવસ્થાનકાદિ આઠ દ્વારેનું વર્ણન શરૂ થાય છે. પ્રશ્ન-૧૬૯ મતિજ્ઞાન ઉપયોગમાં આઠ દ્વારનાં કયા કયા ભેદ ઘટી શકે છે? ઉત્તર ઃ મતિજ્ઞાનમાં નીચે પ્રમાણેના ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક-૨ - સંસિ પર્યાપ્તા તથા અપર્યાપ્તા. (૨) ગુણસ્થાક-૯ :- ૪ થી ૧૨. (૩) વેગ ૧૫ (૪) લેશ્યા-૬. (૫) બંધ સ્થાન ૪ :– ૮–9–૬–૧. (૬) ઉદય રથાન ૨ - આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. (૭) ઉદીરણું સ્થાન ૫ - ૮–૦–૬–૨–૨ (૮) સત્તા સ્થાન ૨ - આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. પ્રશન–૧૭૦ શ્રુતજ્ઞાન ઉપયોગવાળા જેને આઠ પ્રકારનાં ક્યા કયા ભેદે ઘટી શકે છે ? ઉત્તર : શ્રુતજ્ઞાન ઉપયોગમાં નીચે પ્રમાણે ભેદે હોય છે. (1) જીવસ્થાનક ૨ :-- સંક્સિપર્યાપ્તા–અપર્યાપ્તા. (૨) ગુણસ્થાનક ૯ :- ૪ થી ૧૨ (૩) ગ ૧૫. (૪) લેસ્થા દ (૫) બંધસ્થાન ૪ :- ૮૭-૬-૧. (૬) ઉદય સ્થાન ૨ :- ૮-૭ (૭) ઉદીરણ સ્થાન ૫ – ૮-૭-૬-૫–૨. (૮) સત્તા સ્થાન ૨ :- આઠનું તથા સાત પ્રકૃતિનું પ્રશ્ન-૧૭૧ અવધિજ્ઞાન ઉપગવાળા જીવોને આઠ દ્વારમાંથી કયા કયા ભેદ ઘટી શકે છે? ઉત્તર : અવધિજ્ઞાન ઉપયોગમાં નીચે પ્રમાણે ભેદે હોય છે. (૧) જીવસ્થાનક ૨ :- સંજ્ઞ પર્યાપ્તા–અપર્યાપ્તા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy