________________
૩૪
ચતુર્થ કર્મગ્રંથ
પ્રશ્ન-૧૪૮ ચઉરીન્દ્રિય અપર્યાપ્તા જેને વિષે આઠ દ્વારનાં ક્યા ક્યા ભેદ હોય છે?
ઉત્તર : ચઉરીન્દ્રિય અપર્યાપ્તા જેને નીચે પ્રમાણે આઠ દ્વારનાં ભેદો હોય છે. ૧ ગુણસ્થાનક ૨ :- મિથ્યાત્વ, સાસ્વાદન. ૨ ગ ૨ અથવા ૩ : કાર્મણ, દારિક મિશ્ર, દારિક. ૩ ઉપગ ૩ – મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દશન. ૪ લેશ્ય ૩ : કૃષ્ણ, નીલ, કાપત લેશ્યા. ૫ બંધસ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું. ૭ ઉદીરણું સ્થાન ૨ :-- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું.
પ્રશ્ન-૧૪૯ ચહેરીન્દ્રિય પર્યાપ્ત જીવોને વિષે આડ દ્વારનાં ભેદે કયા કયા હોય છે?
ઉત્તર : ચઉરીન્દ્રિય પર્યાપ્તા જવાને નીચે પ્રમાણે આઠ દ્વાર હોય છે. ૧ ગુણસ્થાનક ૧ – મિથ્યાત્વ. ૨ યોગ ૨ – દારિક, અસત્યામૃષા વચન છે. ૩ ઉપગ ૪ – મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, ચક્ષુ–અચકું દર્શન. ૪ લેશ્યા ૩ :- કૃષ્ણ, નીલ, કાપત લેયા. પ બંધસ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું છ ઉદીરણ સ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ :- આઠ પ્રકૃતિનું
પ્રશ્ન ૧૫૦ અગ્નિ પંચેન્દ્રિય અપર્યાપ્તા અને વિષે આઠ દ્વારેનાં ભેદો કયા કયા હોય છે?
ઉત્તરઃ અસદ્ધિ પંચેન્દ્રિય અપર્યાપ્તા જેને વિષે નીચે પ્રમાણેનાં આઠ દ્વારે હોય છે. ૧ ગુણસ્થાનક ૨ – મિથ્યાત્વ, સાસ્વાદન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org