SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૨ ગ ૩ – કામણ દારિક મિશ્ર, દારિક ગ. ૩ ઉપગ ૩ – મતિ અજ્ઞાન, કૃત અજ્ઞાન, અચક્ષુ દર્શન. ૪ લેશ્યા ૩ - કૃષ્ણ, નીલ, કાપત વેશ્યા. પ બંધસ્થાન ૨ – આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું. છ ઉદીરણા સ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ :- આઠ પ્રકૃતિનું. પ્રશ્ન-૧૫ અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા જેને વિષે આઠ દ્વારેનાં ભેદે કયા કયા હોય છે? ઉત્તરઃ અસગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા જેને વિષે નીચે પ્રમાણેનાં આઠ દ્વારે હોય છે. ૧ ગુણસ્થાનક ૧ :- મિથ્યાત્વ. ૨ ગ ૨ – દારિક, અસત્યામૃષા વચન ગ. ૩ ઉપગ ૪ - મતિ-શ્રુત અજ્ઞાન, ચક્ષુ-અચક્ષુ દર્શન. ૪ લેશ્યા ૩ :– કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા. ૫ બંધસ્થાન ૨ – આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદયસ્થાન ૧ :– આઠ પ્રકૃતિનું. ૭ ઉદીરણું સ્થાન ૨ – આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ - આઠ પ્રકૃતિનું. પ્રશ્ન-૧૫ર સંજ્ઞી પંચેન્દ્રિય અપાતા જીને વિષે આઠ દ્વારોમાંથી કયા ક્યા ભેદ હોય છે? ઉત્તર : સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા જેને વિષે આ પ્રમાણેનાં ભેદ ઘટે છે. ૧ ગુણ થાનક ૩:- મિથ્યાત્વ, સાસ્વાદન, અવિરતિ સમકિત. ૨ વેગ ૩ અથવા જ અથવા ૫ -કાશ્મણ, દારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર દારિક કાયયેગ, વૈકિય ગ. ૩ ઉપગ ૮-મતિ–શ્રુત-અવધિજ્ઞાન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, મતિ-શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન કલેશ્યા ૬ - કૃષ્ણ, નીલ, કાપિત, તેજે, પદ્મ, શુકલ લેશ્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy