________________
૩
ઉત્તર ઃ ભાદર આ પ્રમાણે છે.
ચતુર્થ કચ્
પર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે આઠ દ્વારા
૧ ગુણસ્થાનક ૧ :- મિથ્યાત્વ.
૨ યાગ ૩ :-- આદારિક યાગ, વૈક્રિય યાગ, દૌક્રિય મિશ્ર. ૩ ઉપયોગ ૩ :- મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દન. ૪ લેશ્યા ૩ :– કૃષ્ણ, નીલ, કપાત વૈશ્યા.
૫ બધસ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું.
૬ ઉદ્દય સ્થાન ૧ :– આઠ પ્રકૃતિનું.
છ ઉદીરણા સ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ :- આઠ પ્રકૃતિનું,
પ્રશ્ન-૧૪૪ એઈન્દ્રિય અપર્યાપ્તા જીવાને વિષે આડર દ્વારા ક્યા ક્યા હોય છે ?
ઉત્તર : એઇન્દ્રિય અપાપ્તા જીવાને વિષે આઠ દ્વારા આ પ્રમાણે હેાય છે
૧ ગુણસ્થાનક ૨ :
મિથ્યાત્વ, સાસ્વાદન.
૨ ચેાત્ર ૨ અથવા ૩ :- કાણ, ઔદારિક મિશ્ર, ઔદારિક. ૩ ઉપયાગ ૩ :-- મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દન. ૪ લૈશ્યા ૩ :-- કૃષ્ણ, નીલ, કાપાત લેશ્યા.
૫ અંધસ્થાન ૨ :-- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનુ.
૬ ઉદય સ્થાન ૧ :– આઠ પ્રકૃતિનુ.
૭ ઉદીરણા સ્થાન ૨ :~ આઠ પ્રકૃતિ તથા સાત પ્રકૃતિનું ૮ સત્તા સ્થાન ૧ :- આઠ પ્રકૃતિનું.
પ્રશ્ન-૧૪૫ બેઈન્દ્રિય પર્યાપ્તા જીવાને વિષે આ દાશ ક્યા કયા હોય છે ?
ઉત્તર : એઈન્દ્રિય પયોપ્તા જીવાને વિષે ગુણસ્થાનકાદિ ભેદોનું વર્ણન આ પ્રમાણે છે.
૧ ગુણુસ્થાન ૧ :-- મિથ્યાત્વ
૨ યાગ ૨ :-- ઔદારિક, અસત્યામૃષા વચન ચેગ. ૩ ઉપયેગ ૩ :– મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દેશન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org