________________
ચતુર્થ સ્મગ્રંથ
અપકાય, વનસ્પતિકાય (પ્રત્યેક) માં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થામાં થોડેક ટાઈમ તેજે લેશ્યા ઘટી શકે છે.
પ્રશ્વન–૧૧૪ સનિ અપર્યાપ્તા તથા પર્યાપ્તા જીવોને કેટલી લેશ્યાઓ હોય છે?
ઉત્તર : સન્ન અપયીખા તથા પર્યાપ્ત જીવોને છ એ છે લેયાઓ હોય છે.
પ્રશ્ન-૧૧૫ બાકીનાં જીવોને કેટલી વેશ્યાઓ હોય ?
ઉત્તર : બાકીનાં ૧૧ જીવોને ( સૂક્ષ્મ અપર્યાપ્તા, પર્યાપ્તા એ, બાદર પર્યાપ્તા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસત્ર પંચેન્દ્રિય પર્યાપ્તા, અપયોપ્તા સાથે આઠ ગણતાં ૧૧ થાય છે.) વિષે ત્રણ લેશ્યાઓ હોય છે. ૧ કૃષ્ણ લેશ્યા. ૨ નીલ લેહ્યા ૩ કાપત લેશ્યા.
પ્રશ્ન-૧૧૬ મૂલ કમ કેટલા છે? ક્યા ક્યા?
ઉત્તર : મૂલ ક આઠ છે. ૧ જ્ઞાનાવરણીય ૨ દર્શનાવરણીય. ૩ હોદનીય ૪ મેહનીય ૫ આયુષ્ય ૬ નામ ૭ ગાત્ર ૮ અંતરાય કર્મ.
પ્રશ્ન-૧૧૭ આઠ કર્મને બંધ કયારે હૈય?
ઉત્તર : જ્યારે જીવો પોતાના ભવના, ત્રીજા ભાગે, નવમાં ભાગે, સત્તાવીસમાં ભાગે એક્યાશીમાં ભાગે, યાવત્ છેલા અંતમું તે આયુષ્યને બંધ કરતા હોય ત્યારે તે જીવો આઠ કર્મનિ બંધ કરે છે.
પ્રશ્ન-૧૧૮ સાત કમનું બંધસ્થાન જીવને જ્યારે ઘટે?
ઉત્તર : જ્યારે જ આયુષ્યને બંધ કરતા ન હોય ત્યારે આયુષ્ય કર્મ સિવાય સાત કર્મનો બંધ કરે છે.
પ્રશ્ન-૧૧૯ ઉદીરણા કોને કહેવાય?
ઉત્તર : છ કરણવીય વડે ઉદયાવલિકાથી ઉપર રહેલા કર્મદલિકને ઉદયાવલિકામાં ખેંચી લાવીને ન ભેગવે તેને ઉદીરણું કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org