________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧ મન: પ`વજ્ઞાન ૨ ચક્ષુ દન ૩ કેવળ જ્ઞાન અને ૪ કૈવલ દન. ૧ મન: પવજ્ઞાન વિતિવાળા જીવોને હાય છે. અપાન્તાવસ્થામાં વિરતિ હાતી નથી તે કારણથી તે જ્ઞાન પણ હાતુ નથી. ૨ અપર્યાપ્તાવસ્થામાં ચક્ષુ દનના વ્યાપાર ન હેાવાથી તે ઉપયેગ પણ હાતેા નથી. ૩-૪ કેવલ જ્ઞાન અને કેવલ દશન ઘાતી કર્મના ક્ષયે પ્રાપ્ત થતાં હાવાથી કાયનાં અભાવે તે પણ ન હોય,
પ્રશ્ન-૧૧૦ સન્નિ લબ્ધિ અપર્યાપ્તા જીવોને કેટલા ઉપયેગ હોય છે ? ક્યા કયા ?
htt
ઉત્તર : સન્નિ લબ્ધિ અપર્યાપ્તા જીવને ત્રણ ઉપયાગ હોય છે. તિ અજ્ઞાત ૨ શ્રુત અજ્ઞાન અને ૩ અચક્ષુ દર્શન.
૧
પ્રશ્ન-૧૧૧ ત્રણ જ્ઞાન, અવધિદર્શન, વિભગજ્ઞાન એ કયા પ્રકારના સન્નિ અોપ્તા જીવોને હેાય ?
ઉત્તર : ત્રણ જ્ઞાન, અવધિ દર્શીન, વિભગજ્ઞાન એ પાંચ ઉપયોગ કરણ અપર્યાપ્તા સનિ જીવોને હોય છે.
સન્તિ દુગિ છ લેસ અપજજ માયરે પહેમ ચતિ સેસેસુ સત્તરૃંદીરણુ સંતુયા અઅે તેરસસુ । ૧૦ ।
અર્થ : સન્નિદ્વિક
જીવોમાં છ લેશ્યા, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવોમાં ચાર લેશ્યા, બાકીનાં ૧૧ વોમાં પહેલી ત્રણ લેશ્યા હોય, ૧ થી ૧૩ જીવભેદમાં સાત કમ અથવા આડક`ના બુધ, આઠના ઉદય–સત્તા, અને સાત, કે આઠ કર્મની ઉદીરણા હોય છે. ૧૦ના પ્રશ્ન-૧૧૨ બદિર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે કેટલી લેશ્યાએ હોય ? કઈ કઈ ?
ઉત્તર : ખાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોમાં ચાર લેચ્યા હોય છે. ૧ કૃષ્ણ લેશ્યા ૨ નીલ લેશ્યા ૩ કાપેાત લેશ્યા અને ૪ તેજો લેગ્યા. પ્રશ્ન-૧૧૩ આ જીવોને તેજો લેશ્યા કઈ રીતે ઘટી શકે ?
ઉત્તર : કેટલાક દેવતાઓ
દેવલાકમાંથી ચ્યવી પૃથ્વીકાય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org