________________
ચતુર્થાં કર્મ ગ્રંથ
:
ઉત્તર ઃ વિકલેન્દ્રિય અને અસન્નિ પચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવાને એક પહેલ ગુણસ્થાનક હાય છે.
૧૪
પ્રશ્ન-૫૩ આ વિકલેન્ડ્રયાદિ કરણ અપર્યાપ્તા જીવેાને સાસ્વાદન ગુણસ્થાનક કયા કારણથી હાય ?
ઉત્તર : આ વિકલેન્દ્રિયાદ કરણ અપર્યાપ્તા વેાને સાસ્વાદન ગુણસ્થાનક હાય છે તેનું કારણ એ છે કે કાઇક પચે સન્ની તિય ચ તથા મનુષ્યેા પહેલા વિકલેન્દ્રિય નું આયુષ્ય બાંધી પછી સમકિત પ્રાપ્ત કરે, મરતાં સમકિત વમી સાસ્વાદન ગુણસ્થાનક લઈ વિકલેન્દ્રિયાદિમાં ઉત્પન થતાં બીજું ગુણસ્થાનક હોય છે.
અપયોપ્તા વેને કેટલા
પ્રશ્ન-૫૪ સનિ પચેન્દ્રિય
ગુણસ્થાનકા હાય ? કયા કયા ?
ઉત્તર : સન્નિ પચેન્દ્રિય અપર્યાપ્તા જીવોને ત્રણ ગુણસ્થાનકે
હાય છે.
૧ મિથ્યાત્વ ગુણુસ્થાનક ૨ સાસ્વાદન ગુણુસ્થાનક ૩ અવિરતિ સમ્યષ્ટ્રદૃષ્ટિ ગુણસ્થાનક
પ્રશ્ન-૫૫ લબ્ધિ અર્પીતા સનિ પંચેન્દ્રિય જીવેાને કેટલા ગુણસ્થાનક હોય ? કયા ?
ઉત્તર : લબ્ધિ અપર્યાપ્તા સન્નિ પચેન્દ્રિય જીવાને એક પહેલ મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય છે.
પ્રશ્ન-૫૬ સન્નિ પચેન્દ્રિય અપર્યાપ્તા જીવાને અવિરતિ ગુણસ્થાનક શા કારણથી હેાય ?
ઉત્તર : પરભવમાંથી કોઈ જીવ સમકિત સહિત સન્નિ અપર્યાપ્તા પચેન્દ્રિયને વિષે ઉત્પન્ન થઇ શકે છે તે કારણથી અવિરતિ ગુણુસ્થાનક હાય છે.
પ્રશ્ન-૫૭ સન્નિ પર્યાપ્તા જવાને કેટલા ગુણુસ્થાનક હોય ? ઉત્તર : સમ્નિ પોતા જીવાને મિથ્યાત્વાદિ ચૌદે ચૌદ ગુણસ્થાનકે હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org