________________
પ્રતાત્તરી ભાગ-૧
પ્રશ્ન-૫૮ સન્નિ પર્યાપ્તાને વિષે શા કારણથી ચૌદ ગુણસ્થાનક
૧૫
હોય ?
ઉત્તર : મનુષ્યા પણ સન્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા હોય છે. કેવલજ્ઞાનીને દ્રવ્ય મન હોય છે તે કારણથી સનિ કહ્યા છે તેથી છેલ્લા એ ગુણસ્થાનક હોય છે
પ્રશ્ન-૫૯ બાકીના જીવભેદોમા કેટલા ગુણસ્થાનક હોય ?
ઉત્તર : સૂક્ષ્મ અપર્યાપ્તા, પોપ્તા એકેન્દ્રિય જીવો, બાદર યોપ્તા એકેન્દ્રિય, એઇન્દ્રિય પર્યાપ્તા જીવે, તેઇન્દ્રિય પર્યાપ્તા, ચઉરીન્દ્રિય પર્યંતા તથા અસન્નિ પચેન્દ્રિય પર્યાપ્તા એમ એ સાત જીવાને વિષે એક મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે.
પ્રશ્ન-૬૦ કાઈ પણ એ જ ગુણરથાનકા હાય એવા જીવ ભેદ્દે કેટલા હોય ? કયા કયા?
ઉત્તર : કાઈપણ બે જ ગુણસ્થાનકે ઘટી શકે ( હેાઈ શકે ) એવા જીવ ભેદ પાંચ હોય છે.
૧ બાદર એકેન્દ્રિય અપ્તા, અપર્યાપ્તા વિકલેન્દ્રિય તથા અપર્યાપ્તા અસનિ પંચેન્દ્રિય જીવો.
પ્રશ્ન-૬૧ કઇપણ ત્રણ જ ગુણસ્થાનકે ઘટી શકે એવા જીવ ભેદ કેટલા હાય ? કયા ક્યા ?
ઉત્તર : કાઈ પણ ત્રણ જ ગુણસ્થાનકે ઘટે એવા એક જ જીવભેદ હાય છે.
૧ સન્નિ પચેન્દ્રિય પપ્તા.
પ્રશ્ન-૬૨ કાઈ પણ એક જ ગુણસ્થાનક ઘટે એવા જીવ ભેદો કેટલા ? ક્યા કયા ?
ઉત્તર ઃ કાઈ પણ એક જ ગુણસ્થાનક ઘટે એવા જીવભેદ સાત હાય છે.
સ્ટ્સ અપ પ્તા એકેદ્રન્યિ, અને સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org