________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૩.
પ્રત્યેક વનસ્પતિકાય જેને વિષે બે ગુણસ્થાનકે હોય છે.
પ્રશ્ન-૪૭ પહેલું ગુણસ્થાનક બે અપર્યાપ્તામાંથી કયા બાદર એકેન્દ્રિય અપયામાં હોય?
ઉત્તર : બાદર એકેન્દ્રિય પૃથ્વીકાયાદિ ત્રણને લબ્ધિ તથા કરણ બને અપાતા જીને વિષે મુખ્યતયા મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે.
પ્રશ્ન-૪૮ બીજુ ગુણસ્થાનક કયા અપપ્તા જેને વિષે હોય?
ઉત્તર : બારએકેન્દ્રિય અપર્યાપ્ત ને સાસ્વાદન નામનું બીજું ગુણસ્થાનક હોય છે તે કરણ અપર્યાપ્ત અવસ્થાવાળા જેને હોય છે.
પ્રશ્ન-૪૯ બીજું ગુણસ્થાનક અપર્યાપ્તા એકેદ્રિય જીવોને કયા કારણથી હોઈ શકે ?
ઉત્તર : ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિકના પહેલા બી દેવલેમાં રહેલા સમકિતી દેએ પહેલા એકેન્દ્રિયનું આયુષ્ય (જે જીએ) બાંધેલ હોય તેઓ મરતી વખતે સમકિત વમન કરતાં સાસ્વાદન ગુણસ્થાનકે આવે ત્યારે તે સાસ્વાદન ગુણસ્થાનક લઇને જતા હોય છે તે કારણથી એકેદ્રિયને વિષે બીજુ ગુણસ્થાનક હોય છે. મનુછે તથા તિર્યંચે બીજું સાસ્વાદન ગુણસ્થાનક લઈને જઈ શકે. (અલપતયા) , ,
પ્રશ્ન-પ૦ એ સાસ્વાદન ગુણસ્થાનક કયાં સુધી હોય?
ઉત્તર : એ સાસ્વાદન ગુણસ્થાનક અપર્યાપ્તાવસ્થામાં શરીર પર્યાપ્તિ કરતાં હોય ત્યાં સુધી હોય છે.
પ્રશ્ન-પ૧ વિકલેન્દ્રિય તથા અગ્નિ પંચેન્દ્રિય બે પ્રકારના . અપર્યાપ્તામાંથી કયા અપર્યાપ્તાને વિષ બેય ગુણરથાનક હોય છે?
ઉત્તર : વિકલેન્દ્રિય તથા અન પંચેન્દ્રિય બે ય અપર્યાપ્તામાંથી કરણ અપર્યાપ્તા જીવને વિષે બેય ગુણસ્થાનક હોય છે.
પ્રકન પર વિકેન્દ્રિયાદિ લબ્ધિ અપર્યાપ્તા અને કેટલા ગુણઠાણું હેય ? ક્યા કયા ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org