________________
ચતુર્થ કમ ગ્રંથ
ઉત્તર : અપર્યાપ્તા જેનાં બે ભેદ હોય છે. ૧ લબ્ધિ અપર્યાપ્ના છ ૨ કરણ અપર્યાપ્ત છે
પ્રશ્ન-૪૩ લબ્ધિ અખ્તા જી કોને કહેવાય ?
ઉત્તર : અપર્યાપ્ત નામકર્મનાં ઉદયવાળા જેને લબ્ધિ અપર્યાપ્તા જ કહેવાય છે.
પ્રશ્ન-૪૪ કરણ અપર્યાપ્તા જીવે કોને કહેવાય ?
ઉત્તર : જે જીવોને પર્યાપ્ત નામકર્મને ઉદય હોય પણ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરેલ ન હોય ત્યાં સુધી તે જીવોને કરણ અપર્યાપ્તા કહેવાય છે. બાયર અસંનિ વિગલે અપનિજ પઢમ બિય સંનિ અપજને અજય જય સનિ પજે અશ્વગુણુ મિચ્છ એસેસુ ' પદા
અર્થ : બાદર એકેન્દ્રિય, અસંગ્નિ પંચેન્દ્રિય અને વિકલેન્દ્રિય ત્રણ એ પાંચ અપર્યાપ્ત જીવને વિષે પહેલું અને બીજું એમ બે ગુણસ્થાનક હોય, સનિ અપર્યાપ્ત પંચેન્દ્રિય જીવોને વિષે અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાનક સહિત ત્રણ હોય, સંગ્નિ પર્યાપ્ત જેને બધાય હોય બાકીના જીવ ભેદોને વિષે એક મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. દા ચૌદ વસ્થાનકેને વિષે પહેલું ગુણસ્થાનક દ્વારનું વર્ણન
પ્રશ્ન-૪પ બાદર એકેન્દ્રિય વિકલેન્દ્રિય તથા અસંગ્નિ પંચેન્દ્રિય અપર્યાપ્ત જીવોને કેટલા ગુણસ્થાનકે હેય છે? કયા કયા?
ઉત્તર : બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંક્ષિ, પંચેન્દ્રિય એ પાંચ અપર્યાપ્તા જીવને વિષે બે ગુણસ્થાનક હોય છે. ૧ મિથ્યાત્વ ગુણસ્થાનક રસાસ્વાદન ગુણસ્થાનક
પ્રશ્ન-૪૬ બાદર એકેન્દ્રિય અપર્યાપ્તાને વિષે કયા ક્યા જેને બે ગુણસ્થાનકે હેય?
ઉત્તર : બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા પૃથ્વીકાય, અપકાય તથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org