________________
પ્રશ્નોત્તરી ભાગ-1
૬ કયા ક્યા ગુણઠાણે કેટલા કેટલા બંધસ્થાનો હેય. ૭ કયા કયા ગુણઠાણે કેટલા કેટલા ઉદયસ્થાનો હોય. ૮ કયા ક્યા ગુણઠાણે કેટલા કેટલા ઉદીરણાસ્થાને હોય. ૯ કયા ક્યા ગુણઠાણે કેટલા કેટલા સત્તાસ્થાને હોય. ૧૦ ચૌદ ગુણસ્થાનકોને વિષે અપ બહત્વ તથા કયા કયા ગુણઠાણે કેટલા કેટલા ભાવો હોય. સંખ્યાના અસંખ્યાતા તથા અનંતા દિને વિચાર કરીશું, ઈચ સુહુમ બાયરેનિંદિ બિતિ ચ અસંનિ સનિ પરિંદી ! અપજજત્તા પજજત્તા કમેણુ ચઉદસ જિયણું પા
અર્થ- અહીં સૂક્ષ્મ બાદર એકેન્દ્રિય છે, ઈન્દ્રિય તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસ િતથા સગ્નિ પંચેન્દ્રિય આ અપર્યાપ્તા તથા પર્યાપ્તા સાથે ગણતાં કેમે કરીને ચૌદ જીવ ભેદ થાય છે પા.
પ્ર-૨૮ ચૌદ જેવસ્થાનનાં નામે કયા કયા છે?
ઉત્તર : ચૌદ જીવસ્થાનોનાં નામ નીચે પ્રમાણે છે. ૧ સૂમ અપર્યાપ્તા એકેન્દ્રિય છે ૨ સૂક્ષ્મ પયૉતા એકેન્દ્રિય ૩ બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય ૪ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય ૫ બેઈન્દ્રિય અપર્યાપ્તા ૬ બેઈન્દ્રિય પર્યાપ્તા ૭ તેઈન્દ્રિય અપર્યાપ્તા ૮ તેઈન્દ્રિય પર્યાપ્તા ૯ ચઉરીન્દ્રિય અપર્યાપ્તા ૧૦ ચઉરીન્દ્રિય પર્યાપ્તા ૧૧ અગ્નિ પંચેન્દ્રિય અપર્યાપ્તા ૧૨ અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા ૧૩ સગ્નિ પંચેન્દ્રિય અપર્યાપ્તા તથા ૧૪ સનિ પંચેન્દ્રિય પર્યાપ્તા
પ્રશ્ન-૨૯ કેન્દ્રિય કેને કહેવાય? તે કેટલા પ્રકારે છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org