________________
ચતુર્થ કર્મગ્રંથ
સ્થાનને (માર્ગણાને) વિષે ૧ અવસ્થાને ૨ ગુણસ્થાને ૩ વેગ ૪ ઉપયોગ ૫ લેશ્યા ૬ અલ્પબદુત્વ દ્વારેને કહીશું
પ્રશ્ન-૨૬ મૂલ ચદ તથા ઉત્તર બાસઠ માર્ગશુઓને વિષે કેટલા દ્વારોનું વર્ણન કહેશે ? ક્યા ક્યા ?
ઉત્તર મૂલ ચોદ તથા ઉત્તર બાસઠ માગણીઓને વિષે છ દ્વારનું વર્ણન થશે તે આ પ્રમાણે ૧ કઈ કઈ માગણાઓમાં કેટલા કેટલા નાં ભેદ ઘટે. ૨ કઈ કઈ માર્ગમાં કેટલા કેટલા ગુણસ્થાનકે હેય. ૩ કઈ કઈ માગણીઓને વિષે કેટલા કેટલા ગે હોઈ શકે. ૪ કઈ કઈ માર્ગણાવાળા કેટલા કેટલા ઉપગવાળા હોય છે. ૫ કઈ કઈ માણુવાળા જીને કેટલી કેટલી વેશ્યાઓ હોય. ૬ ચોદ માર્ગણાઓમાં જે ઉત્તર ભેદ થાય છે તેને વિષે પરસ્પર કોણ કોનાથી વધારે ઓછા યા સરખા હોય છે તેનું વર્ણન કરાશે.
ચઉદસ ગૂણે સુ જિજે ગુવએગ લેસાય બંધ હઉ ય
બંધાઈ ચઉ અપાબહું ચ તે ભાવ સખાઈ ઓઝા અર્થ : ચૌદ ગુણસ્થાનકને વિષે ૧ જીવ સ્થાનકે ૨ ગ ૩ ઉપગ ૪ લેશ્યા ૫ બંધહેતુઓ ૬ બંધસ્થાને છ ઉદયસ્થાન ૮ ઉદીરણું સ્થાન ૯ સત્તા સ્થાને ૧૦ અલ્પ બહુત ૧૧ ભાવ ૧૨ સંખ્યાતા આદિને વિચાર કરશું કા
પ્રશ્ન-૨૭ ચૌદ ગુણસ્થાકોને વિષે કેટલા દ્વારેનું વર્ણન કરશે ? ક્યા કયા?
ઉત્તર : ચૌદ ગુણસ્થાનકોને વિષે દશ કારેનું વર્ણન કરીશું તે આ પ્રમાણે. ૧ ક્યા કયા ગુણઠાણે કેટલા જીવસ્થાને હેય. ૨ કયા કયા ગુણઠાણે કેટલા ગે હોય. ૩ કયા કયા ગુણઠાણે કેટલા ઉપગ હોય. ૪ ક્યા ક્યા ગુણઠાણે કેટલી કેટલી વેશ્યા હોય. ૫ ક્યા કયા ગુણઠાણે કેટલા કેટલા બંધહેતુ હોય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org