SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ચતુર્થ કમગ્રંથ ઉત્તર : જે જીવને એક સ્પર્શના ઈન્દ્રિય હોય તે જ એકેન્દ્રિય કહેવાય છે તે બે પ્રકારનાં હોય છે. ૧ સૂકમ એકેન્દ્રિય ૨ બાદર એકેન્દ્રિય પ્રશ્ન-૩૦ સૂમ એકેન્દ્રિય જી કોને કહેવાય? અને તે કયાં રહેલા હેય છે? ઉત્તર : સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા જી સૂમ એકેન્દ્રિય જીવો કહેવાય છે અને તેઓ ચોદ રાજલેક રૂપ ક્ષેત્રમાં સર્વત્ર વ્યાપીને રહેલા છે. પ્રશ્ન-૩૧ બાદર એકેન્દ્રિય જી કોને કહેવાય? અને તે છે કયાં રહેલા છે? ઉત્તર : બાદર નામકર્મનાં ઉદયવાળા જીવો બાદર એકેન્દ્રિય જીવો કહેવાય છે અને તેઓ ચૌદ રાજલોકના અમુક ભાગમાં રહેલા હોય છે. પ્રશ્ન-૩૨ બેઈન્દ્રિય જીવો કેને કહેવાય? ક્યા કયા? ઉત્તર : જે જીવોને સ્પર્શના તથા રસના એ બે ઈન્દ્રિ હોય છે તે જ બેઈન્દ્રિય કહેવાય છે. તેઓ કૃમિ, ચંદનક, શંખ, કોડા, જલે વગેરે રૂપે હોય છે. પ્રન–૩૩ તેઈન્દ્રિય જી કોને કહેવાય? ક્યા ક્યા? ઉત્તર : જે જીને પશેન્દ્રિય, રસનેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય એ ત્રણે ઇન્દ્રિયો હોય તે તેઈન્દ્રિય જી કહેવાય છે તે જેમકે કુંથુંઆ, માંકણુ, જૂ, ઈદ્રગોપ વગેરે છ ગણાય છે. પ્રશ્ન-૩૪ ચઉન્દ્રિય જી કોને કહેવાય? ક્યા કયા? ઉત્તર : જે જીને સ્પર્શના રસના, પ્રાણુ તથા ચક્ષુ, એ ચાર ઈન્દ્રિયો હેય છે તે છે ચઉરીન્દ્રિય જ ગણાય છે તે જેમકે ભમરા, માખી, મચ્છર, વિંછી અદિ જ જાણવા પ્રશ્ન-૩૫ પંચેન્દ્રિય જીવ કોને કહેવાય? કયા કયા? ઉત્તર : જે જીને સ્પર્શના, રસના, ઘાણ. ચક્ષુ, શ્રોત્ર એ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy