________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કે યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક-છેદેપસ્થાપનીય ચારિત્ર, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષાયિક સમકિત, સન્ની, આહારી.
પ્રશ્ન ૬૦. અનિવૃત્તિકરણ ગુણસ્થાનક વિશે કેટલી માગણીઓ ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : અનિવૃત્તિકરણ ગુણસ્થાનકને વિષે ૨૮ માર્ગણાઓ ઘટે છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષય, ૪ જ્ઞાન, સામાયિક-છેદો પસ્થાપનીય સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષાયિક સમકિત, સન્ની, આહારી.
પ્રશ્ન ૬૯. સૂફમ સંપરાય ગુણસ્થાનકને વિષે કેટલી માગણીઓ ઘટે છે ? કઈ કઈ?
ઉત્તર : સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકને વિષે ૨૧ માર્ગણાઓ ઘટે છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ક યોગ, લોભ, કષાય, ૪ જ્ઞાન, સૂક્ષ્મસંપાય સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમક્ષાયિક સમકિત, સન્ની, આહારી.
પ્રશ્ન ૬૯૨. ઉપશાંત મહ ગુણસ્થાનકને વિષે કેટલી માણાએ ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : ઉપશાંત મેહ ગુણસ્થાનકને વિષે ૨૦ માર્ગણ ઘટે છે. -
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૪ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, ૩ દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષાયિક સમતિ, સન્ની અને આહારી.
પ્રશ્ન ૬૯૩, ક્ષીણમેહુ ગુણસ્થાનકને વિષે કેટલી માણાઓ ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : ક્ષીણમેહ ગુણસ્થાનકને વિષે ૧૯ માર્ગણાઓ ઘટે છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, ૪ જ્ઞાન, યથાખ્યાત-સંયમ, ક દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમિતિ, સવ તથા આહારી
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org