________________
૧૬૪
ચતુર્થ કર્મગ્રંથ
૩ જ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષપશમ સમકિત, ક્ષાયિક સમકિત, સંન્ન, આહારી, તથા અનાહારી.
પ્રશ્ન ૬૮૬. દેશવિરતિ ગુણસ્થાનકને વિષે કેટલી માર્ગણાઓ હોય છે? કઈ કઈ?
ઉત્તર : દેશવિરતિ ગુણસ્થાનકને વિષે ૩૩ માણાઓ હોય છે.
તિર્યંચ-મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, 8 જ્ઞાન, દેશવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાપશમ, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી.
પ્રશ્ન ૬૮૭. પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકને વિષે કેટલી માગણીઓ હોય ? કઈ કઈ?
ઉત્તર : પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકોને વિષે ૩૫ માગણીઓ ઘટે છે. - મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કે યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદે સ્થાપનીય, પરિહાર-વિશુદ્ધ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ઉપશમ, ક્ષાભિક સમકિત, સન્ની, આહારી.
પ્રશ્ન ૬૮૮. અપ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકને વિષે કેટલી માણુઓ હોય છે? કઈ કઈ?
ઉત્તર : અપ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકને વિષે કર માળાઓ ઘટે છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાગ, કે વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક- છેદપસ્થાપનીય-પરિહાર વિશુદ્ધ ચરિત્ર, ૩ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, ભવ્ય, ઉપશમ, પશમ, ક્ષાયિક સમતિ, સન્ની, આહારી.
પ્રશ્ન ૮૯ અપૂર્વકરણ ગુણસ્થાનકને વિષે કેટલી માણાઓ ઘટે છે? કઈ કઈ?
ઉત્તર; અર્વકરણ ગુણસ્થાનને વિષે ૨૮ માણાઓ ઘટે છે,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org