________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
- - ૧૩
– ગુણસ્થાનકેને વિષે માગણુઓનું વર્ણન –
પ્રશ્ન ૬૮૨. મિથ્યાત્વ ગુણસ્થાનક કેટલી માર્ગણઓને વિષે ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : મિથ્યાત્વ ગુણસ્થાનક ૪૪ માર્ગણાઓમાં ઘટે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ; વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સંજી, અસત્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૬૮૩. સાસ્વાદન ગુણસ્થાનકને વિષે કેટલી માર્ગ ઘટી શકે છે? કઈ કઈ?
ઉત્તર : સાસ્વાદન ગુણસ્થાનકને વિષે ૪૧ માર્ગણાઓ ઘટે છે.
૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વી, અપૂ-વનસ્પતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, સાસ્વાદન, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૬૮૪. મિશ્ર ગુણસ્થાનકને વિષે કેટલી માર્ગણાઓ હોય છે? કઈ કઈ?
ઉત્તર : મિશ્ર ગુણસ્થાનકને વિષે કર અથવા ૩૬ માર્ગણાઓ. હોય છે.
૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, મિશ્ર સમકિત, સન્ની, આહારી, મતાંતરે ૩ જ્ઞાન અને અવધિદર્શન સહિત જાણવી.
પ્રશ્ન ૬૮૫. અવિરતિ સમષ્ટિ ગુણસ્થાનકને વિષે કેટલી માર્ગણાઓ હોય છે? કઈ કઈ?
ઉત્તર : અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકને વિષે ૩૬ માણાએ ય છે.
જ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસક્રાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org