________________
૧દર
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૯૭. નીલ ગ્લેશ્યા કેટલી માર્ગણાઓને વિષે ન ઘટે? કઈ કઈ ?
ઉત્તર : નલ લેશ્યા નવ માણાઓને વિષે ઘટતી નથી.
કેવલજ્ઞાન, સૂક્રમ સંપરા ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન, કૃષ્ણ લેશ્યા, કાપતાદિ ૪ લેશ્યાઓ.
પ્રશ્ન ૧૭૮ કાપિત લેશ્યા કેટલી માર્ગણમાં ન હોય ? કઈ કઈ?
ઉત્તર : કાપિત લેવા નવ માર્ગણાઓમાં હોતી નથી.
કેવલજ્ઞાન, સૂક્ષ્મ સંપરા ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન, કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા, તે આદિ ત્રણ લેશ્યાઓ.
પ્રશ્ન ૬૭૯. તેને લેશ્યા કેટલી માર્ગણાઓમાં ન હોય ? કઈ કઈ?
ઉત્તર : તે લેશ્યા ૧૫ માર્ગણાઓમાં હોતી નથી.
નરકગતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય જાતિ, તેઉકાય, વાયુકાય, કેવલજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મ સપરાય ચારિત્ર, કેવલદર્શન, કૃષ્ણ લેશ્યાદિ ત્રણ વેશ્યા, પત્રલેશ્યા, શુકલ લેશ્યા.
પ્રશ્ન ૬૮૦. પદ્મ લેશ્યા કેટલી માર્ગણાઓમાં ન હોય? કઈ કઈ?
ઉત્તર : પ લેશ્યા ૨૦ માર્ગણાઓમાં હતી નથી.
નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃવીકાયાદિ ૫ કય, કેવલજ્ઞાન, સૂક્ષ્મ સપરાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન, કૃષ્ણાદિ ૪ લેશ્યા, શુકુલ લેશ્યા, અસની.
પ્રશ્ન ૬૮૧. શુક્લ લેશ્યા કેટલી માર્ગમાં ન હોય? કઈ કઈ? - ઉત્તર : શુકૂલ લેશ્યા ૧૬ માર્ગણાઓમાં હોતી નથી.
નરકગતિ, એકેન્દ્રિયદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કૃષ્ણ લેશ્યા આદિ પાંચ વેશ્યા, અસત્ની,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org