________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૧.
૩ અજ્ઞાન, પ સંયમ, ૩ દર્શન, કાપિત લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસને, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૬૭૩. તેને લેશ્યા કેટલી માર્ગણાઓને વિષે હોય છે? કઈ કઈ?
ઉત્તર તેજે લેસ્થા ૪૭ માર્ગણાઓને વિષે હોય છે. '
દેવ-મનુષ્ય-તિર્યંચગતિ, એકેન્દ્રિય-પંચેન્દ્રિય જાતિ, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, કે જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, તેજે લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૬૭૪. પ લેશ્યા કેટલી માગણએને વિષે હોય છે?
ઉત્તર : પદ્મ લેહ્યા ૪૨ માર્ગને વિષે હોય છે. - દેવ-મનુષ્ય-તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, કે અજ્ઞાન, ૫ સંયમ, કે દર્શન, પદ્મ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, આહારી તથા અનાહારી.
આ પ્રશ્ન ઉ૭પ ગુફલ લેગ્યા કેટલી માર્ગણાઓને વિષે હોય છે? કઈ કઈ?
ઉત્તર : ફુફલ લેયા ૪૬ માર્ગણાઓને વિરે હોય છે.
દેવ-મનુષ્ય-તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 3 ભેગ, કે વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, શુક્લ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૬૭૬ કૃણ લેયા કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : કૃષ્ણ લેશ્યા નવ માણુઓમાં ઘટતી નથી. '
કેવલજ્ઞાન, સૂમ સંપરા ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, કેવલદીન, નીલાદિ પાંચ લેશ્યા.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org