________________
ચતુર્થ કર્મગ્રંથ ત્રણ અજ્ઞાન, કેવલ દર્શન, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, અસત્ની અથવા મિશ્ર સમકિત સાથે ગણતાં ૧૯ માર્ગોણું થાય છે.
પ્રશ્ન ૬૬૯. કેવલ દર્શન ઉપયોગ કેટલી માર્ગણાઓમાં હેતે. નથી. કઈ કઈ?
ઉત્તર : કેવલ દર્શન ઉપગ ૪૭ માણાઓમાં હેત નથી. તે આ પ્રમાણે
નરક-તિર્યંચ-દેવગતિ, એકેન્દ્રિયાદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ પાંચ કાય, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, યથાખ્યાત સિવાયના ૬ સંયમ, ૩ દર્શન, પહેલી પાંચ વેશ્યા, અભવ્ય, ક્ષાયિક સિવાયના પાંચ સમકિત અને અસની માર્ગણુ.
– લેસ્યા વિષે માગણુઓનું વર્ણન :પ્રશ્ન ૬૭૦, કૃષ્ણ લેશ્યા કેટલી માગણએને વિષે હેાય છે? કઈ કઈ?
ઉત્તર : કૃષ્ણ લેશ્યા પ૩ માગંણમાં હેઈ શકે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સૂક્ષમ સંપરાય, યથાખ્યાત સિવાયનાં પાંચ સંયમ, ૩ દર્શન, કૃષ્ણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસંસી, આહારી તથા અણુહારી.
આ પ્રશ્ન ૬૭૧. નીલ લેસ્થાને વિષે કેટલી માણાઓ ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : નીલ વેશ્યાને વિષે પક માર્ગણાઓ ઘટે છે.
૪ ગતિ, ૫ જાતિ, દ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, નીલ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૬૭૨. કાપત લેશ્યાને વિષે કેટલી માર્ગણાઓ ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : કાપત લેશ્યા પડ માર્ગણાઓમાં હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ ક્રાય, ૩ યોગ, ૨ , કષાય, કાન,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org